________________
( ૨૯૨ ) અથ શ્રીબીજતિથિની સ્તુતિ.
તુજ સાથે નહિ ખેલુ ઋષભજી તે મુજને વિસારીજી—એ દેશી. જબુઢીપે અનિશ દીપે દાય સૂરજ દાય ચંદાજી, તાસવિમાને શ્રીઋષભાદિક શાધૃત નામ જિણદાજી; તેહ ભણી ઉગતે શિ નિરખી પ્રણમે વિજનવૃંદાજી, ખીજ આરોપા ધર્મનું બીજે પૂજો શાંતિજિણ દાજી દ્રવ્ય ભાવ બિહું ભેદે પૂજો ચાવીશે જિનચદાજી,
ધન દાય કરીને દૂરે પામ્યા પરમાનદાજી; દુષ્ટધ્યાન દાય મત્તમત’ગજભેદનમત્ત મયદાજી, બીજતણે દિન હૈ આરાધા જેમ જગમાં ચિરન‘દાજી દુવિધ ધર્મ જિનરાજ પ્રકારે સમવસરણ માણી, નિશ્ચય નય વ્યવહાર બિહુગુ· આગમ મધુરી વાણીજી; નરક તિર્યંચ ગતિ દાય ન હોયે બીજ કે આરાધેજી, દુવિધ દયા ત્રસ થાવર કેરી કરતાં શિવસુખ સાધે”. ખીજ ચ'દ પેરે ભૂષણભૂષિત દીપે નિલવટ થદાજી, ગરૂડયક્ષનારી સુખકારી નિવાણી સુખદાજી: ખીજતા તપ કરતાં ભવિજન સમતિ સાનિધકારીજી, ધીરવિમલકવિ શિષ્ય કહે નય સંઘના વિઘન નિવારીજી IIXI
અથ શ્રીપંચમીતિથિની સ્તુતિ,
રાગ-માઁગળ આઠ કરી જસ આાગળ એ દેશી. પંચવરણ ક્લો કરી જિનના જન્મમહોત્સવ રીજી, સેાવનલો સુર નિપજાવે મેમહીધર શેજી; સમુદ્રવિજયકુલકમલદિવાકર માત શિવાદેવીનદજી, પંચમીના તપ કરતાં લહિયે ભવ મને પરમાણુ દુજી પચવરણ જિનવર ચાવીશા પંચમીતિના દશાજી, પંચપ્રમાદમદનમઇશા' જસ મને રાગ ન રીશાજી;
11201
શિખર ઉપર.
॥૨॥
11311
॥૧॥
૧ રાગદ્વેષરૂપ એ બંધન, ૨ મૃગેદ્ર સિંહ. ૩ મેરૂપ તના
૪ કામદેવના મદને મહાદેવ સમાન.