________________
(ર૧) કાલ અનાદિ મિથ્યાતનિવાસ, પૂરણ સંજ્ઞા કહીએ તાસ; આગમજ્ઞાન લઘું જે વાર, કૃષ્ણપક્ષ જિત્યાં તેણિવાર છે ૩ + માતંગયક્ષ સિદ્ધાદેવી, સાનિધકારક જે સ્વયમેવી; કવિ નવિમલ કહે શુભચિત્ત, મંગલલીલ કરો નિત્ય નિત્ય arel
અથ શ્રીકૃષ્ણશુક્લપક્ષતિથિની સ્તુતિ.
રાગ–પ્રહ ઉઠી વદુ–એ દેશી. સાસય ને અસાસય ચિત્યત બિહુ ભેદ, થાપનને રૂપે રૂપાતીત સુભેદ, બેહે પક્ષે ધ્યાને જિમ હેએ ભવચ્છેદ, અવિચલ સુખ પામે નાશે સઘળા ખેદ ઉત્સર્પિણી અવસર્પિણી કાળ બે ભેદ પ્રમાણ ત્રીજે ને ચોથે આરે જિનવર જાણ; ઉત્કૃષ્ટ કાળે સત્તરિય(૧૭૦) જિનરાજ, તિમ વીશ જઘન્યથી વંદી સારે કાજ બિઠું ભેદે ભાખ્યા જીવ સકલ જગમાંહિ,
એક કૃષ્ણપક્ષી એક શુકલપક્ષી ગુણમાંહિ; વળી દ્રવ્ય કહ્યાં બે જીવ અજીવ વિચાર, તે આગમ જાણે નિશ્ચય ને વ્યવહાર સમધર મુનિવર શ્રાવક જે ગુણવત, બિઠું પક્ષના સાનિધકારક સમકિતવતઃ જે શાસન સુરવર વિઘન કેડી હરત, શ્રીજ્ઞાનવિમલસૂરિ લીલાલચ્છી લહત. ॥ इति श्रीमत्तपागच्छाचार्यविमलशाखीयश्रीज्ञानविमलमूरि
कृताः पञ्चदशतिथीनां स्तुतयः सम्पूर्णाः ॥
|
૩ |
૧ શાશ્વતા અને અશાશ્વતા.