SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) સંયમ લિયે કે શુભમના કેઈ પંચમનાણ લહે સુધના | કલ્યાણક આઠ સહામણું, નિત્ય નિત્ય તસ લીજે ભામણાં સવિ ગુણમણિરયણહણ પહેચે સવિ મનની કામના રણ જિહાં ચઉદશભેદે જીવતણ, જગ ભેદ કહ્યા છે અતિશણા; ગુણઠાણું ચાદ તિહાં ભણ્યા, ચઉદશપૂર્વની વર્ણન છે. નવિ કીજે શંકા દુષણ, અતિચારતણી જિહાં વારણા પ્રવચનરસ કીજે પારણાંજિમ લહીયે ભવજલતાણા શાસનદેવી નામે ચંડા, દિયે દુર્ગતિદુર્જનને દંડા; અલંક કલા ધરી સમતુંડા, જસ જિહા અમૃતરસકુડા ! જસ કર જપમાલા કેલેંડા, સુરનામ કુમાર છે ઉડા; જિન આગળ અવર છે એરડા, નયવિમલ સદા સુખ અખંડા ખાય અથ શ્રીપર્ણિમા તિથિની સ્તુતિ રાગ–કૂતલિબિતછંદ જિન ભવ લિયે સંયમ જિહાં, શ્રીમુનિસુવ્રતનું ચવવુ તિહાં ! સકલનિર્મળચંતણ વિભા, વિશદપક્ષતણે શિર પૂણિમા ૧. ધર્મનાથ જિન કેવલ પામિયા, પદ્મપ્રભજિન નાણુ સુધામિયા; એમ કલ્યાણક સંપ્રતિ જિનતણાં થયાં પૂનમદિવસે સેહામણું રામ પાગતણું વિરહે લહ્યા, પરંભેદે સિદ્ધ જિહાં કહ્યા; પન્નરબંધન પ્રમુખ વિચારણા, જિનવરાગમ તે સુણિયે જણું 3 સકલસિદ્ધિસમીહિતદાયકા, સુરવરા જિનશાસનનાયકા; વિકરજવલકતિકરા ઘગી, નવિમલ જિનનામતણે ગુણ મકા અથ શ્રી અમાવાસ્યાતિથિની સ્તુતિ. રાગ-ચોપાઈની દેશી. અમાવાસ્યા તે થઈ ઉજળી, વરતણે નિર્વાણ મળી; દિવાળીદિન તિહાંથી હેત, રાય અઢાર કરે ઉદ્યત / ૧ શ્રીશ્રેયાંસ નેમી લહે જ્ઞાન, વાસુપૂજ્ય ગ્રહે સંયમ ધ્યાન; સંપ્રતિ જિનના થયા કલ્યાણ અમાવાસ્યાદિવસે ગુણખાણ II ૨ | ૧ સમકિતી ત્યપિ. ૨ કાંતિ. ૩ ચકિરણની જેમ ઉલ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy