________________
( ૨૮૯ ) કચનકામલ ગાત | વિશ્વસેનનૃપ ૧અચિરાજાત, સેવા શાંતિ જગતના તાત; જેના શુભ અવદાત પદ્મ ચંદ્ર શ્રેયાંસ જિનેશા, ધમે સુપાસ જે જગજનઈશા; સંયમ લે શુભલેશા ॥ વીર્ અનંત ને શાંતિમહીશા, જન્મ ચ્યવન અજિત મુજગીશા; ટાળ્યા સકલકલેશા વર્તમાનકલ્યાણ કહેસા‚ તેરસ દિને સવિ અવર મહેશા; પ્રણમે જસ નિશદીસા ॥ સકલ જિણેસર ભુવનદિનેશા, મનમાનનિર્મથન મહેશા; તે સેવા વીસવાવીસા તેર કાઠીયા ને જે ગાળે, તેર ક્રિયાના સ્થાનક ટાળે; તે આગમ અનુગ્મળે | તેર સજોગીના ગુણઠાણ, તે પામીને પઉજ્વલઝાણ; તેહને કેવલનાણુ ॥ ‘ભક્તિબહુમાન જસવાદ ભણીજે, આશાતના તેહની ઢાળીજે; જિનમુખ તેર પદ્મ લીજે ॥ ચારગુણની તેર કરીજે, માવન ભેદે વિનય ભણીજે; જિમ સસાર તરીજે ચક્કેસરી ગામુખસુર ઘરણી, સમક્તિધારી સાનિધકરણી; ઋષભચરણ અનુસરણી ॥ ગેામુખસુરનું મનડુ હરણી, નિવાણી દૈવી જયકરણી; ગરૂડયક્ષસુર ઘરણી ॥ શાંતિનાથગુણ ખેલે વરણી, દુશ્મનદૂરકરણ રવિ ભરણી; સુખસ પાત્ત વિસ્તરણી ॥ કીર્ત્તિકમલા ઉજ્વલ કરણી, રોગસેગસ' ઉદ્ધરણી; નવિમલના દુ:ખહરણી
૧ અચિરામાત પિ ૨ મહેશા એટલે તીર્થંકર.
૫ ઝાએઝાણ પિ.
૭ તેર ચેાકુ' બાવન.
૩૭
Ah
૪ મહાદેવ. જે ઇપિ.
R
11311
અથ શ્રીચઉદશીતિથિની સ્તુતિ, રાગ—મનાહરમૂર્તિ મહાવીરતણી-એ દેશી. વાસુપૂજ્યજિનેસર શિવ લહ્યા, જે રક્તકમલને વાન કહ્યા; વસુપૂજ્યપતિસુત ભાત જયા, ચપાનયરીયે જન્મ થયા !! ચદશીદિવસે જે સિદ્ધિ ગયા, જસ લાંછનરૂપે મહિષ થયા; જે અજરઅમર નિલંક ભયા, તસ પાય નમી કૃતકૃત્ય થયા. ॥૧॥ શ્રીશીતલ શાંતિ વાસુપૂજિના, અભિનદન શુ અનતજિના;
॥૪॥
૩ કામ.
૬ ભક્તિમાન બહુમાન ભણી
૮ સ્ત્રી.