SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) અથ શ્રીખારસતિથિની સ્તુતિ, રાગ-ઉપજાતિચ્છ. જે દ્વાદશીને દિને જ્ઞાન પામ્યા, અર સુવ્રતસ્વામી સુરે’દ્ર નામ્યા; મઠ્ઠી લહે સિદ્ધિ સંસાર છેાડી, તે ધ્રુવ વંદુ બીહું હાથ જોડી. ૨૫દ્મ શીતલ શ્રેયાંસ સુપાસ ચંદ્ર જાયા, શીતલ ચરણ અભિનદન મુનિરાયા; નેમિ વિમલ ચવનુ તેર્ એ વત્તમાના, ત્રિકાલ પૂછને કરૂ પ્રણામ. ભિક્ષતણી જે પ્રતિમા છે બાર, જે દ્વાદશાંગીરચનાવિચાર; ઉપાંગ ભાર અનુયોગદ્વાર, છ છેઃ પયન્ના દશ મૂલ ચારે. શ્રીસ'ઘરક્ષાકર ધમભક્તા, સુરાપુરા ધ્રુવપદ પ્રશક્તા; સદા દીઓ સુંદરધિબીજ, જશ્રીનય પાખે ન કિમે પ્રતિજ્જ અથ શ્રીતેરસતિથિની સ્તુતિ. રાગ-ગાતમ ખેલે ગ્રંથ સભાળીએ દેશી. ( ત્રિપદીની દેશી. ) પઢજિજ્ઞેસર શિવપદ પાવે, તેરસ અનુભવ આપમ આવે; સલસમીહિત લાવે ॥ શાંતિનાથ વળી માક્ષે સિધાવે, દર્શન જ્ઞાન અનંત સુખ પાવે; સિદ્ધ સરૂપી થાવે ॥ નાભિરાયામરૂદેવીમાતા, ઋષભદેવના જે વિખ્યાતા; ॥ ૧ ॥ ॥ ૨ ॥ ॥ ૩ ॥ ॥ ૪ ॥ ૨ પદ્મપ્રભ ૧ વિમલ ચ્યવન વંદુ બહું હાથ જોડી ત્યપિ. શીતલચંદ્ર જાયા, સુપાસ શ્રેયાંસ ચવે નેમિરાયા; અભિનંદન શીતલ ચરણુ જાન, ઇમ તેર કલ્યાણક વમાન, ત્રૈકાલ પૂજિતે કરૂં પ્રણામ ॥ ૨ ॥ ઇષિ પાઠઃ ૩ સાધુ. ૪ સ ધર્મ પાખે ન કિમે પતિજ્જ ઈત્યપિ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy