________________
(૨૮૫) એમ વર્તમાન જિર્ણદકેર થયાં સાત કલ્યાણ, : તે સાતમદિન સાત સુખનું હેતુ લહિયે જાણ જિહાં સાતનનું રૂપ લહિયે સપ્તભંગીભાવ, જે સાત પ્રકૃતિના ક્ષય કર્યાથી લહે ક્ષાયિક ભાવ તે જિનવરાગમ સકલ અનુભવ લહે લીલવિલાસ, જિમ સાત નરકનું દુ:ખ છેદી સાત ભય હેયે નાશ. શ્રી ચંદ્રપ્રભાજિનરાજશાસન વિજય દેવવિશેષ, તસ દેવી જવાલા કરે સાનિધ ભવિકને સુવિશેષ;
દુ:ખ દુરિતઈતિ સમંત સઘળે વિઘનકેડી હરત, * જિનરાજ ધ્યાને લહિએ લીલા નવિમલ ગુણવત.
I ૩
અથ શ્રીઆઠમતિથિની સ્તુતિ.
રાગ–પ્રહ ઉઠી –એ દેશી. અભિનંદન જિનવર પરમાનંદપદ પામ્યા, વળી નમિ નેમીસર જન્મ લહી શિવકામ્યા; તિમ મેક્ષ ચ્યવન બિહુ પામ્યા પાસ સુપાસ, આઠમને દિવસે સુમતિ જન્મ સુપ્રકાશ. વળી જન્મ ને દીક્ષા ઋષભતણું જિહાં હવે, સુવ્રતજિન જમ્યા સંભવ ઓવનું ; વળી જન્મ અજિતને એમ અગીયાર કલ્યાણ, સપ્રતિ જિનવરના આઠમને દિન જાણું, જિહા પ્રવચનમાતા આઠતણે વિસ્તાર, અડભંગીયે જાણે સવિ જગજીવવિચાર; તે આગમ આદર આણીને આરાધે, આઠમને દિવસે આઠ અક્ષયસુખ સાધો. શાસનરખવાળી વિદ્યાદેવી સેલ, સમક્તિની સાનિધ કરતી છાકમછાલ; અનુભવરસલીલા આપે સુજસ જગીશ, કવિધીરવિમલ નવિમલ કહે સીશ.
૧ આય ઇત્યપિ.
૨ ભાવિકજન ઈત્યપિ.