SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૬) અથ શ્રીનવમીતિથિની સ્તુતિ. સુવ્રત સુવિધિ સુમતિ શિવ પામ્યા, અજિત સુમતિ નમિ સયમ કામ્યા; કુણુ વાસુપૂજ્ય સુવિધિજિન ચવિયા, નવમીદિન તે સુરવર નમિયા. શાંતિજિર્ણ થયા જિહાં જ્ઞાની, વર્તમાન જિનવર શુભ ધ્યાની; દશ કલ્યાણક નવમી દિવસે, સવિ જિનવર પ્રણમું મન હરસે. જિહાં નવતત્વવિચાર કહીજે, નવવિધ બ્રહ્મ આચાર લહીજે; તે આગમ સુણતાં સુખ લહીયે, નવવિધપરિગ્રહવિરતે કહીયે, સમકિતદષ્ટિ સુરસદેહા, આપે સુમતિવિલાસ મહા; શ્રીનવિમલ કહે જિન નામે, ( દિન દિન દેલત અધિકી પામે. || ૨ | , ૩ || અથ શ્રીદશમીતિથિની સ્તુતિ રાગ–કનકતિલક ભાલે–એ દેશી. અર નેમિજિર્ણોદા યાળિયા દુ:ખદદા, પ્રભુપાયજિમુંદા જન્મ પૂજ્ય મહેદા; દશમીદિન અમંદા-નંદમાનંદ કંદા, ભવિજન અરવિંદા પભાસને જે દિણદા. અર જન્મ સુહાવે વિર ચારિત્ર પાવે, અનુભવલયેલાવે કેવલજ્ઞાન થાવે; ૧ હર્ષ. ૨ બ્રહ્મચર્યને આચાર. ૩ દેવતાને સમૂહ. ૪ અમંદ આનંદરૂપ માકંદ (આંબાનું વૃક્ષ) તેના કંદ સમાન. ૫ ભાસને એટલે વિકસ્વર કરવા માટે સૂર્ય તથા શાસને ઈત્યપિ. ૬ અનુભવરસ ઈત્યપિ. ૭ પાવે ત્યપિ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy