________________
(૨૮૪) અથ શ્રીછરુતિથિની સ્તુતિ. . રગ-શંખેશ્વર પાસજી પૂછયે–એ દેશી. શ્રીનેમિણિસર લિયે દીક્ષા, છકૃદિવસે સુવિધિચરણ શિક્ષા
એક કાજળ એક શશિકર ગોરા, નિત્ય સમરૂ જિમ જલધર મેરા. પદ્મપ્રભ શીતલ વીજિના, શ્રેયાંસજિર્ણોદ જિહાં લહે ચવના. વળી વિમલ સુપાસનાણુ અડ હવે, કલ્યાણક સપ્રતિ જિન જે. જિહાં જ્યણા ષડવિધેકાયતણું, ષડવત પદ મુનિરાયત, જેહ. આગમમાંહિ જાણીએ, તે અનુપમ ચિત્તમાં આણીએ. જે સમકિતદષ્ટિએ ભાવીએ, સવેગસુધારસ પસીંચીએ; નયવિમલ કહે તે અનુસરે, અનુભવરસ સાથે ચિત્ત ધરે.
A
૩ R.
અથ શ્રીસાતમતિથિની સ્તુતિ. શ્રીચંદ્રપ્રભજિન જ્ઞાન પામ્યા વળી લહ્યા ભવપાર, મહસેનનપકુલકમલદિનકર લમણામાત મલ્હાર;
શશિઅંક શશિસમ ગેરદેહે જગતજનશિણગાર, સમીદિને તેહ નમતાં હેય નિત્ય જ્યકાર, ધર્મ શાંતિ અનત જિનવર વિમલનાથ સુપાસ, ધ્યવન જન્મ ને ઓવન શિવપદ પામ્યા દેય ખાસ;
૧ શ્રીસુવિધિનાથને ચારિત્ર. ૨ એક શ્રી નેમિનાથ કાજલવર્ણ અને શ્રીસુવિધિનાથ ચંદ્રમાના કિરણની જેમ ગોરા. ૩ લહે જિહાં ઈત્યપિ. ૪ આઠ કલ્યાણ. ૫ સેવીયે ઈયપિ ૬ પ્રીતિધરો ઈત્યપિ. છ ચંદ્રલાઇન, ૮ હવે ઈત્યપિ.