________________
(૨૮૩) અથ શ્રીચોથતિથિની સ્તુતિ, રાગ–શ્રાવણ સુદિ દિનપંચમીએ—એ દેશી. સર્વાર્થસિદ્ધથી ચવીએ, મરૂદેવી "ઉરે ઉપન્ન તે; યુગલધર્મ શ્રી ઋષભજીએ, ચોથતણે દિન ધન્ન તે ૧૫ મહિલ પાસ અભિનંદન એ, ચવિયા વળી પાસ નાણુ તે; વિમલ દીક્ષા ઇમ ષટ થયાએ, સંપ્રતિજિન કલ્યાણ તે પરા ચારનિક્ષેપે સ્થાપના એ, ચવિહદેવનિકાય તે; ચઉમુખે ચઉદિશિ દેશનાએ, ભાખે કૃતસમુદાય તે ગેમખયક્ષ ચકેસરીએ, શાસનની રખવાળ : સુમતિઓગસુવાસનાઓ, નય ધરી નેહ નિહાળ તે જા
અથ શ્રીપંચમીતિથિની સ્તુતિ. રાગ–શ્રીશત્રુજ્યગિરિ તીરથ સાર–એ દેશી.
(ત્રિપદીની દેશી.) ધર્મનિણંદ પરમપદ પાયા, સુવ્રતાનામે રાણુ જાયા; પણયાલીસ ધણું કાયા, પંચમીદિન તે ધ્યાને ધ્યાયા; મુજ મન ભિતર જબ જિન આયા, તવ મેં નવનિધિ પાયા ઘા નેમિ સુવિધિના જન્મ કહીજે, અજિત અનંત સંભવ શિવ લીજે; દીક્ષા કંથ ગ્રહીજે, ચંદ્ર વન સંભવ નાણુ સુણજે ત્રિ ચાવીશી એમ જાણજે, સવિ જિનવરપ્રણમીજે સારા પંચપ્રકારે આગમ ભાખે, જિનવરચંદ્રસધારસ ચાખે ભવિજન હિયડે રાખે, પંચજ્ઞાનતણે વિધિ દાખે; પચમી ગતિને મારગ ભાખે, જેહથી સવિ દુઃખ નાશ ૩ જિનભક્તિ પ્રજ્ઞપ્તિદેવી, ધર્મનાથજિનપદ પ્રણવી; કિન્નરસુર સંસેવી, બેધિબીજશુભદષ્ટિ લહેવી; શ્રીનવિમલ સદા મતિ દેવી, દુશ્મનવિઘન હોવી
૧ ઉદરે (કુક્ષિમાં). ઇત્યપિ.
૨ ચંદ્રપ્રભસ્વામિનું અવન.
૩ સાખે