________________
(૨૮૨) અથ શ્રીબીજતિથિની સ્તુતિ, રાગ-મનહર મૂર્તિ મહાવીરતણું—એ દેશી. બીજદિને ધર્મનું બીજ આરાધીએ, શીતલજિનતણી સિદ્ધિગતિ સાધીએ; શ્રીવચ્છલાંછન કચનસમતનું, દરથનપસુત દેહ નેવું ધણું. અર અભિનંદન સુમતિ વાસુપૂજ્યનાં,
વન જન ઔવનને જ્ઞાન થયા એહનાં; પંચકલ્યાણક બીજદિને જાણીએ, કાળ વિહં ત્રણ ચોવીશીજિન આણીએ.
ધર્મ બિહભેદ જે જિનવરે ભાષિઓ, - સાધુશ્રાવકતા વિકચિત્ત વાસીઓ
એહ સમકિતતણું સાર છે મૂલગું, અહનિશ આગમજ્ઞાનને લગું. મનુજ સુર શાસન સાનિધ કાર, શ્રી અશોકાભિધા વિઘનભયવારકે; શીતલસ્વામિના ધ્યાનથી સુખ લહે, ધીગુરૂસીસ નથવિમલકવિ એમ કહે
અથ શ્રીત્રીજતિથિની સ્તુતિ.
રાગ–શખેરપાસ પૂજીએ—એ દેશી. શ્રેયાંસજિર્ણોસર શિવ ગયા, જે ત્રીજદિને નિર્મલ થયા
એશીધણું સેવનવનકાયા, ભવભવ તે સાહિબ જિનરાયા જા વિમલ કંથ ધર્મ સુવિધીજિના, જસ જન્મ જ્ઞાનજ જ્ઞાન ધના; વર્તમાન કલ્યાણક પંચ થયા, જિદિન જિન તે કરજો મયા પારા ત્રણતત્ત્વ જિહાંકણ ઉપદિશ્યો, તે પ્રવચનવયણાં ચિત્તવણ્યાં; ત્રણગુદ્ધિગુપ્તા મુનિવરો, તે પ્રવચન વાંચે મૃતધારા ઇશ્વરસુરમાનવી સુહેકરા, જે સમકિતદષ્ટિ સુરવરા; ત્રિકરણશુદ્ધિ સમકિતતણી, નયલીલા હેયે અતિઘણી
|
૩ |
|
૪ |
૧ નવું ધનુષ્યની કોય.
૨ જન્મ.
૩ બ્રહ્મા ઈત્યપિ.