SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૩ ) શ્રમણાદિક છે. આગમ મુખ્યતારે, કીજે ન તસ્ય ઉલ્લંઘ nજિગાર સમતિવતા શાસનભક્તા જે ભવિપ્રાણીયા રે, કીજે તાસ સહાય; ખાળગ્લાન નવદીક્ષિત વૃદ્ધાદિતણારે,અનુગ્રહ કરે નિમાયાજિ॥૨૮॥ ‘તમાપવયણસ્સ’ ગણીયે કાઉસગ્ગ કીજીયેરે,લાગસ ચઉ અથવા ખાર; ચિંતન કરતા જિનદત્તશેહતણીપરે રે, હીરપ્રભા તસ નાર જિગરા શેઠને જિનપદ ગણધરપ વળી નારીનેરે, પામી લહે શિવસુખ; ત્રીજે થાનકે ભક્તિ કરો એમ ભાવશુ કે, મહિમા મેટિસ લખ્ખ || જિ૦ ||૩૦॥ ઢાળ ૩ જી. રાગ-પારધીયાની દેશી. ॥૩૪॥ ચાલે થાનકે કીજીયે રે, શક્ત ગુરૂની ભક્તિ રે ગુણરસિયા; આચારી આચાર્યનીરે, છત્રીશગુણની વ્યક્તિ રે ચિત્તવસિયા ll૩૧॥ નમાઆયરિયાણ” ગણારે, છત્રીસ લેગસ્સ કાઉસગ્ગરે ગુણવ ત્રિકરણ વિનયે સેવના રે, અતિ ઉચ્છાહુ અથગ્ગ રે ચિત્ત ॥૩૨॥ પુરૂષાત્તમનૃપની પરે રે, જિનપદ લહીએ સાર ૨ ગુણ૦ અન્ન પાન વસતી ને વેયાવચ્ચેરે, પૂજાને સત્કાર રે ચિત્ત ॥૩૩॥ પદ્મ પંચમે વળી વિરની રે, સેવા મહુવિધ હાય રે ગુણ રશ્રુતપર્યાયવયથી વળી રે ત્રિવિધ લાકોત્તર જોય રે ચિત્ત સીદાતા સમ સત્યમે રે, થિર કરતાં હાય ઘેર રે ગ્રુણ૦ ‘નમાથેરાણ” ધ્યાએ રે, કાઉસગ્ગ ત્રણ ૪પણ તેર રે ચિત્ત૦ ॥૩૫॥ પદ્માત્તરનૃપની પરે રે, જિનપદ લહીએ ક્ષેમ ૨ ગુણવ છઠ્ઠું બહુશ્રુતને નમા રે, ઉપાધ્યાયપદ પ્રેમ રે ચિત્ત૰ ‘નમાવજીયાણ’' જપારે, કાઉસગ્ગ લાગસ પચવીશરે ગુણ૦ વિવિધભક્તિ તસ સાચવોરે, બહુશ્રુતની સુજગીશ રે ચિત્ત ॥૩૭॥ મહે‘રૂપાલનૃપની પરે રે, જેમ સુતશીલપ્રધાન રે ગુણ જિનગણધરપદ પામળ્યે રે, જેહની માટી મામ રે ચિત્ત ॥૩૮॥ તપસી સાધુપદ સાતમે રે, ભક્તિ કરો . દ્રવ્યભાવ ૨ે ગુણવ ॥૩૬॥ ૧ શ્રમણઆદિ આગમની મુખ્યતા રે ઈત્યપિ. ૨ સમવાયાંગમૂત્રસુધી ભણેલ હોય તેા શ્રુ સ્થિવિર અને દીક્ષા લીધે વીશ વર્ષ થયા હાય તે। દીક્ષાપર્યાયસ્થિવિર તથા સાઢુ અથવા સિત્તેર વર્ષની વયવાળા મૃદુ હોય તે વયિ થિવર કહેવાય છે, ૩ થિવિર. ૪ પાંચ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy