SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૨) ઢાળ ૨ જી. રાગ મારૂની—ચેતન ચેતીયે રે—એ દેશી. *જિનપૂજાવિધિ પ્રથાંતરથી જાણયા રે, કહેતાં વાધે વિસ્તાર; જે વિશેષપદારથ જગમાં જાણીયે રે, તેહની ભક્તિ ઉદ્ગાર, તે તિહાં જોડીયે સાર ॥૧૮॥ જિનવર પૂછ્યું રે, પામી નરભવયેગ; ધર્મ અતુલ છે જગમાં શ્રીજિનવરતણારે, આરાધ્યે શિવયોગ. ॥ જિ॥ એ આંકણી ॥ નમારિહતાણ ગણીએ પ્રથમપદે ભલુ રે, તેપણ રૃઢ સત્તર પ્રકાર; પૂજા કીજે વળી પ્રાસાદ કરાવીયે રે,તસ આશાતના વાર જિગાણા તસ પ્રત્યેનીકની સંગતિ સહજે વારીયેરે,કાઉસગ્ગ ચાવીશ ′વા ખાર; અવર્ણવાદઆચ્છાદન જસ તિ ગાયે રે, ભક્તિબહુમાન ઉદાર. ॥ જિ૦ ||રા દેવપાલભૂપાળપરે ત્રીજે ભવે રે, પામે જનપદ જેમ; મનારમા તસ ઘરણી ગણધરપદવી લહીરે, પ્રથમ થાનકને પ્રેમ. || જિ૦ ॥૨૩॥ ભક્તિ કરો વિ ખીજે થાનકે સિદ્ધની રે, ભિષ્મ ભરાવા ખાસ; મણીરૂપ્યસાવન ધાઝુતણી મહુને, સિદ્ધગુણ કીર્ત્તિને રાશ જિગર નમેાસિદ્ધાણં દાય સહસ જપીચે સદ્દારે, પૂરવ વિધિ સવિ હોય; કાઉસગ્ગ આડ અથ પન્નર લાગસતણારે, તન્મયધ્યાને જોયાજિ॥૨૩॥ અરિહંતને પણ બીજી પદ એ માન્ય છે કે, પતાથી અવાં વાત, અહુને ધ્યાને સિદ્ધસ્વરૂપીતમારે,સાદિ અનંત હુઈ જાતા જિગાર૪ મહાતીર્થ પુરી અષ્ટાપદ વારે, શ્રીસમ્મેતાદિક ઠામ; વિધિશું કીજે યાત્રકે પટ્ટ ભરાવીયેરે, બાંધે જિનપદ તામ ।।જિગરા હસ્તિપાલનૃપ ચિત્રપ્રધાનતણીપરે રે, ત્રીજે ભવે જિન થાય; મંત્રી ગણધરપદ પામી શિવ જાયયેરે, બીજાપઢ સુપસાયાજિ॥૨૬॥ ત્રીજે થાનકે પ્રવચનભક્તિ કહી ભલી રે, પ્રવચન ચવહુ સઘ; આ પુસ્તકમાં ૨૩૮મા પૃષ્ટમાં છાપેલ જિનપૂજાવિધિનું ૨ અષ્ટપ્રકારી અથવા સત્તરભેદીપૂજા. ૫ તા વળી ખીજી વાત શી કરવી. ૧ તેના માટે સ્તવન જૂઓ. ૪ અથવા. એટલે ગિરનાર. ૩ શત્રુ. ૬ રૈવતાચળ
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy