________________
( ૨૧ )
ઢાળ ૧ લી.
॥ લા
રાગ—એ કરજોડીને જિન પાયે લાગું—એ દેશી. હવે થાનતપ જેણિપરે કીજે, તેહતા વિધિ ઈમ નિસુણીજે; સમક્તિધારી જે નરનારી, સચિત્તરિહારીને બ્રહ્મચારી ॥ ૬॥ ઉત્તરપારણે એકાહારી, ત્રિતું વિધિ જિનપૂજે નિધારી; આવશ્યક દુગવેલ સંભાળે,યતના રૂડી જીવની પાળે ॥ ૭॥ ગુરૂભક્તિ વળી વિધિના રાગી, ધર્મસક્ત ને વિષયના ત્યાગી; સજ્જનસંગી કરે ન લિગી, તત્ત્વ ત્રણના જે અતિર ગી ॥ ૮॥ એહુવા લક્ષણના જે પ્રાણી, અમૃતપરે મીઠી જસ વાણી; તે એ તપ કરવા ઉજમાલ, જિનપદ ખાધે પુણ્યવિશાલ ગુરૂમુખથી કુલ એહુનાં નિપુણી, વિધિ અનુસારે કરતા કરણી; ઢાયસહસ પદનું કરે ગણણુ લેશથી ચરિત્ર મેહતું હવે પભણું ॥૧૦॥ સાધુ શ્રાવક એ તમને ધારે, ચેાથ છઠ્ઠમાસભગત ઉદાર; ૪પ્રથમ અતિમજિન સર્વ આરાધ્યા,શેષે ઈગદુગ પૂર્વભવે સાધ્યા ૧ શ્રાવક પાસહુ કરી આરાધે, મૂલગવિધિયેતા જિનપદ બાંધે; બીજે દિન પૂજાદિક કરણી, સાચવતા વિધિશુ જિમ વરણી ।૧૨।। યદ્યપિ કાઉસગ્ગ ગ્રથે ન દાખ્યા,પણ સુવિહિતમુનિયે વિધિમાં રાખ્યા; એથી દર્શનશુદ્ધિ વિશેષે, તપ ચારિત્રતણે પણ લેખે એક નવકારને કાઉસગ્ગ, પલિય સુરાસુ બધે સગે; ઓગણીશલાખ ને સહસ ત્યાથી, દુગશત સડસ′ ઉપર વાસી ॥૧૪॥ લાગસકાઉસગ્ગ એતાં જાણા, ઇંગસફુલખ સહસ પાંત્રીશ આણા; દુસય દુસરૢ પલ્યોપમ પઆય, ખાધે સુરનુ` કરી મન હાય ૧૫॥ તેહભણી કાઉસગ્ગ છે જીત્ત, ત્રિકરણયાગશું વિધિ સુપવિત્ત; સામાયિક કરીને જો કીજે, તા સહેજે સ`સાર તરીજે ચાનક થાનક કાઉસગ્ગ કરવા, સામાયિકે ભવજલધિ તરવા; નામ ઠામ હવે એહનાં દાખે, ગ્રંથ વિચારામૃતની સાખે 112011 ૧ ઉત્તરવારણે તથા પારણે એકાસણુ કરે. ૨ એ ટક. ૩ ખેતુજાર પ્રમાણે, ૪ પહેલા અને છેલ્લા તીર્થંકરે (ઋષભદેવજી ને મહાવીરસ્વામિયે ) વીશે સ્થાનકને આરાધ્યા છે અને બાકીના બીજા તી. ર્થંકરાએ પૂર્વ ભવમાં એક સ્થાનક અથવા એ સ્થાનક એમ આધ્યાં. પ આયુષ્ય. ૬ વિશતિસ્થાનવિચારામૃતસ શ્રદ્ઘ થ (૧પર૦ વર્ષે) શ્રીમત્તપાગચ્છીય શ્રી િન સિરના પંચેલ છે.
॥૧૩॥
॥૧૬॥