________________
(૨૦) અતીત અનાગત ને વર્તમાન, પચાસ પચાસ એમ પ્રમાણ ૩૮ નેવુંજિનના નામ ગણીને એક ત્રણને એકજ લીજે; અઢારમે ઓગણીશને એકવીશ, વર્તમાન જિન એનિશદીશ ઠા, સાતમો ચેાથે છો એહ, અતીત અનાગતના જિન જેહ; મિતું પર્વ કઈ તિણ હેત, જિનશાસનને વળી શેવસંકેત ૪ળા , માગશર સુદી અગ્યારસ પાળે, તે સવિ કર્મના મેલ ખપાવે; જાવજીવ કીજે શુભભાવે, ભવભવનાં તેમ સંકટ જાવે ૪૧ શ્રીજ્ઞાનવિમલસૂરિ એણપરે ભાખે, એહ ચરિત્રતણી છે સાખે; આરાધે જે જિનકલ્યાણ, હવે તસ ઘરે કેડિ કલ્યાણ જરા
અથ શ્રીવીશસ્થાનકતપનું સ્તવન.
દુહા. શ્રીજિન મુખકજવાસિની, બ્રહ્માણી મૃતદેવી; થાનકતપમહિમા વિધિ, હું પભણું નિતમેવ.
૧ જિન સિદ્ધ પવયણ ગુરૂ થિવિર, બહુશ્રુત તપસી જેહ; વાત્સલ્ય કીજે હનું, બહુનાણેપગે તેહ. છે રા દેસણ વિનય આવશ્યકે, શીલે નિરતીચાર પ્રમાદિ ક્ષણ પણ નહીં, તપ અનાશસ વિચાર.
I 3 . અતિથિસંવિભાગે કરી, ચઉવિધ દાન આહાર; વૈયાવચ્ચ તસ દાખીયે, ઉપસર્ગાદિ નિવાર. ચઉવિધ સંઘ સમાધિનું, અપૂર્વજ્ઞાન અભ્યાસ શ્રતભક્તિ તીર્થપ્રભાવના, એ વશ પુષ્યનિવાસ. | પા.
૧ અનુક્રમે અઢારમા તીર્થંકરનું એક અને ઓગણીશમાના ત્રણ અને એકવીશમાનું એક એમ પાંચ કલ્યાણક જાણવા. ૨ શૈવશાસ્ત્રમાં પણ મને કાદશીનું મહામ્ય કહેલ છે. ૩ વાસ્થાનપદના નામ નીચે પ્રમાણે- ' અરિહંતપદ ૧, સિદ્ધ ૨, પ્રવચન ૩, આચાર્ય ૪, સ્થિવિર ૫, ઉપાધ્યાય ક, સાધુપદ ૭, જ્ઞાનપદ ૮, દર્શનપદ ૯, વિનયપદ ૧૦, ચારિત્રપદ ૧૧, બ્રહ્મવત ૧૨, ક્રિયાપદ ૧૩, તપપદ ૧૪, ગોયમપદ ૧૫, જિનપદ ૧૬, સંયમપદ ૧૭, જ્ઞાનપદ ૧૨,શ્રત પદ ૧૮, તીર્થપદ ૨૦ એ વીશપદ જાણવા.