SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૬૪) નિમેલેએસવ્વસાહૂણ રે, સગવીશ લેગસ ખાસ રે ચિત્તર કટા વીસામણ વાત્સલ્યથી રે, પ્રમુખ કરો ઘણું સેવ રે ગુણ૦ વીરભદ્રમુનિની પરે રે, જિનપદ લહે સ્વયમેવ રે ચિત્ત ૪૦ જ્ઞાનપગ પ્રતિક્ષણે રે, ચિંતવે આઠમે ઠાણ રે ગુણ નમો નાણસ્સ'પદ કાઉસગે રે, પણ એકાવન મારે ચિત્તર ૪ જ્ઞાનપગરણ જ્ઞાનને રે, જ્ઞાનીને બહુમાન રે ગુણ૦ જયંતદેવરાજ પરે રે, બાંધે જિનપદ નામ રે ચિત્ત ઢાળ ૪થી. રાગ–મેડી ઉપર મેડ ઝરૂખે વીજળી હે લાલ ઝરૂખે–એ દેશી. નવમું સ્થાનક દર્શનપદનું ધ્યાએ હે લાલકે પદનું નમેદસણ(સ્સ) કરી જાપકે પાપ પલાઈએ હે લાલકે પાપ૦ પણું અથવા સડસઠ લેગને ચિંતીએ હે લાલ લેગ સુગુરૂ સુદેવ સુધર્મ એ દર્શનમતીએ હે લાલ એ દર્શન કરવા દર્શનના ઉપગરણું વધારે બહુ પરે હે લાલ વધારે નિ:શંકાદિ દેષ નિવારી ચિત્ત ધર હે લાલ નિવારી જિમ હરિવિક્રમભપ જિનેંદ્રિપદવી લહે હે લાલ જિતેંદ્ર દર્શનથી વળી જ્ઞાનચારિત્ર ગુણ ગહગહે હે લાલ ચારિત્ર, મકા દશમુપદ “નવિનયમ્સ”, ગણુ આરાધીએ હે લાલ ગણી ગુણિપદ તેરને વિનય ચઉભેદ સાધીયે હે લાલ ચઉ૦ અહવા દશવિધ ભેદ વિનય કાઉસગ્ન કરે છે લાલ વિ. દશ અથવા બાવન્ન લેગસ્સ કરી ભવતરે હે લાલ લેગ ૪૫ દર્શન જ્ઞાન ચારિત્ર ને તપ ઉપકારીને હો લાલ કે ત૫૦ મેક્ષ વિનય પણ ભેદ એ જૈનાચારને હે લાલકે જનાર ઘનશ્રેષિપરે તે મુનિવ્રત આદરી હે લાલ મુનિ બાંધે જિનપદ નામ કરી કિરિયા ખરી હે લાલ કરી. કદા ઉભયકાળ આવશ્યક પવિધ સાચવે છે લાલકે પ૦. સામાયિક બહુવાર કરી કર્મ પાચવે છે લાલ કરી “નમોચરિત્તપદ : જાપ સત્તર અથે પાંચને હે લાલ સત્તર કરે કાઉસગ દશ સામાચારી સંચને લાલ સામા II૪૭ના ૧ સત્તાવીશ. ૨ પાંચ અથવા એકાવન લેગસ્સનો. ૩ પાંચ અથવા સડસઠ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy