________________
(૫૬) થાપી પુત્ર રાજ્ય લેઈ સંયમ કેવળ પામ્યા સાર; પૂર્વએકલખ ભવિ પ્રતિબધી પામ્યા અવિચલ સુખ, સિભાગ્યપંચમીને તપ કરતાં જાયે દુર્ગતિદુ:ખ.
એહ સંબંધ નિસુણી જ્ઞાન આરાધે પ્રાણી, આશાતના ટાળે જિમ થાઓ ગુણખાણી; એમ જાણી જાણી સુણીયે એ હિત આણી, શ્રીજિનવરગણધરની એવી ઉત્તમ વાણી.
ઉત્તમવાણુ જિનની સુણીને પ્રતિબુજ્યા ભવિપ્રાણી, પંચમનાણ લહેવા કારણે એ સાચી સહિનાણી શ્રીવિનયવિમલકવિરાજ સુસેવક ધીરવિમલકવિરાય, નયવિમલ તસ શિષ્ય કહે એમ શાને સુજસ સવાય.
I૫૬ +
અથ શ્રીમૈનેકાદશીતિથિનું સ્તવન,
ઢાળ ૧ લી. રાગ-શાંતિજિન એક મુજ વિનતિ–એ દેશી. દેશ સેરઠ દ્વારાપુરી, કેશવ હરિનરિદુએ યાદવકુલનભદિનમણી, સૈમ્યગુણે જિમ ચંદુએ.
I દહમને ધર્મ સમાચરે આંકણી છે નેમિજિકુંદ સમાસ, મુનિવર સહસઅઢારૂ(૧૮૦૦૦)એ; વિતગિરિ સુણી આવીયા, વદે હરી સુખકારૂએ દુબા ૨ | નિસુણી દેશના પુછીઉં, એકાદશીફલ સારૂએ; જ્ઞાનની તિથિ આરાધતાં, આપે શિવસુખ સારૂએ દળા ૩ II દાખે સુવ્રતમુનિકથા, નિસુણે પરખદા બારૂએ; પુણ્યવિશેષથકી ફલે, વિધિથી શુભ આચારૂએ દદગા ૪ in ધાતકીદક્ષિણભારતમાં, વિજયપુરી સુવિશાળુએ;
* આ સ્તવન કેટલાએક પૂર્વવૃદ્ધપુરૂષ કલ્યાણકનો અધિકાર હોવાથી સ્તવનમાં ગણે છે અને કેટલાએક સુવતશેના ચરિત્રરૂપે લેવાથી સઝાય તરીકે પણ માને છે. ૧ કૃષ્ણ ૨ બાર.