________________
પt |
(૨૫૫) રેગ સેગ સંતાપ દુઃખ જાવે સંપદ દાવે,
અનુક્રમે સુરસુખ ભેગવી અજરામર થા. તે ત૫ બે જણે આવો થયા તેહ નીરોગ,
તિણે સૌભાગ્યની પંચમી કહે તે એહવું લાગ; એમ ઉજમણું રિસ વરિસ કરે વરદત્ત શિક્ષા,
સહસ(૧૦૦) કન્યા પરણી તિહાં અનુક્રમે લિયે દીક્ષા પરા ગુણમજરી પણ થઈ નરેગ ગુણચક્રે પરણી
પચમીતપને વિધિ અનેક કીધી નિર્મલ કરણી; અને સયમ આદરી બિહુ વિજ્યવિમાને, બત્રીશસાગર આયુમાને પહેલા શુભધ્યાને ૫૩ |
ઢાળ ૬ ઠ્ઠી. રાગ–શારદ બુદ્ધિદાઈ એ દેશી. જબપુર્વવિદેહે વિજ્યપુષ્કલાવતી નામ, પુંડરીકિણીનયરી અમરસેનગુપ ધામ; ગુણવતી તસ રાણી તસ કુખે ઉપન્ન, વરદત્તજીવ સુરના ગુણ લક્ષણ “સપુત્ર.
ગુણલક્ષણ સપુને પેખી શૂરસેન દિઓ નામ, બાર વરસને એકશતકન્યા પરણાવ્યો અભિરામ; તીર્થકરમુખથી પૂરવભવ નિસુણી ચારિત્ર લઇ, વર્ષ સહસ એક પળી કેવળ સિધ્યા કર્મ ખપેઈ.
હવે રમણીવિજયે નરસિંહભૂપતિગહે, અમરાવતીકુખે ગુણમંજરીજી તેહ ઉપજો આવી સુગ્રીવ ઠવિઉં નામ, બહુ કન્યા પર રાજતેજ બહુધામ.
૫૪ in
બહુધા સુખ વિલસતાં હુઆ પુત્ર રાશીહજાર,
૧ બહુજણે એટલે વરદત્ત ને ગુમરીયે. ૨ વવ . ૩ બેહુ ઈત્યપિ. ૪ સંપૂર્ણ