SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૪ ) બારદિને માન કરી ઉપજ, તાહરા પુત્ર નિદાન સાગા૪૩ In વૃદ્ધભ્રાતા થયો હંસલે, માનસરોવરમાંહિ; ઈમ સુણ જાતિસ્મરણ લહ્યુંછ, વરદત્તે દેશનામાંહિ જ્ઞાા૪૪ ભૂપતિ શેઠ બેહે ભણેજી, સૂરિ આગળ કરોડી; વિધિ કહે જ્ઞાન આરાધવાળ, જેમ પહેચે મનકડી Iણાગા૪૫ . ઢાળ ૫ મી. રાગ-વીરજિસરચરણકમળકમળાકયવાસે–એ દેશી. ભાષે તવ મુનિનાથ સાથ નિસુણે ચિત્ત આણું, ઉજવલપંચમી દિવસે જેહ આરાધે પ્રાણ; ચેથભગત જિન વાંદવા પૂજા વિહુ કાળ, સાવધકરણી નવિ કરે બ્રહ્મચર્ય સંભાળે. ૪૬ | માસ માસ એણિપ કરે તિહાં પાંસઠમાસ, ઉજમણું કરે તેહનું પચ વસ્તુ પ્રકાશ; પાટી પરથી પરતિ પંચ ઇવણી ને કવલી, . નેકારવાળી પૂજણી ચાબખી પંચવર્ષી. II૭ | પંચ જાતિ ફલ પંચ પંચ, જિનબિંબ પ્રાસાદ, . . પંચ જાતિના દ્રવ્ય જેહ ટાળો પચ પ્રમાદ; માસે માસે ન કરી શકે તે કાર્તિક પંચમી, અજાળી આરાધીયે જાવજીવ કરે એમ. I૪૮ . કુસુમ કપૂર સુગંધ દ્રવ્ય લેઈ પુસ્તક પૂજે, જ ઠવણી બાજોઠ ઉપરે થાપીને રીજે પંચવર્તિ દીપક કરે તિમ સ્વસ્તિક પરે, - પંચવર્ણ ફલ સુખડી ધન ઢાવે અધૂર. આ હી નમે નાણ(સ્ટ) જાણ ગુણે સહજ દેય. ઉત્તર સહામે શુદ્ધ વસ્ત્ર ઘરે નિમેળ હોય; ગુરૂમુખે લઈ પચ્ચખાણ રૂપાનાણું મૂકે જાવજીવ ઈમ ઉચરે પછે વિધિ નવિ કે. આપ૦ | જે પસહને કારણે એ વિધિ ન કરી શકે, છે તે બીજે દિન સાચવે કીર્તિ ઝલકે; ૧ ચભક્ત ઉપવાસ. ૨ પાંચવાટનો દીવો. ૩ બેહજાર Iટ |
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy