________________
(૨૫૩) ચપલાઈ કરતા ઘણું મહેમાંહિ દંદ નરરાજ પગા૩૦ || પંડિત મારે તેહને તે રોયે ઘરે જાય નરરાજ; પડિતને ઉપલે હો જો ફરી તુમ ન સુહાય નરરાજ પૂ૩૧ in દુઃખથકી તિણે ભણે શું હવે, શિખવે ઈણિપણે માય નરરાજ; કડશેષ કીધાથકી, શું અધિકેરૂ થાય નરરાજ પૂગા૩ર / પાટી પિથી પ્રમુખજે, પરજાળે તિણિવાર નરરાજ; મૂખપણાથી તેહને, નવિ પરણાવે નાર નરરાજ પૂરા૩૩ // તિણે દુઃખે દુ:ખીઓ સ્ત્રી પ્રત્યે, ભાખે શેઠ વચન નરરાજ; અંગજ મૂરખ રાખીયા, કીધે અહિલ જનમ નરરાજ પૂરા૩૪ . પ્રત્યુત્તર તવ જી કહે, એ સઘળો તુમ દોષ નરરાજ; ધર્મસ્થાનકે ઉપલે હણી, આણી અતિઘણે રેલ નરરાજ પૂનારૂપ in તે તુજ તનયા ઉપની, જ્ઞાનાશાતના કીધ નરરાજ; અંગે પીડી રેગશું, એ ફલ તાસ પ્રસિદ્ધ નરરાજ પૂગાદ
ઢાળ ૪થી. રાગ–વિરે વખાણી રાણી ચલણાજી–એ શી. પૂરવભવ ઈમ સાંભળીજી, જાતિસ્મરણ લહે તામ; કહો ભગવન! હવે એહનુંછ, કર્મ છોડણનું નિદાન.
! જ્ઞાન આરાધન આદરેજી ૩૭ છે. ઇણે અવસરે વરદત્તનેછ, કર્મ પુછે નૃ૫ તામ; ગુરૂ કહે એહિજ ભારતમાંછ, શ્રીપુરે શેઠ વસુ નામ | જ્ઞાn૩૮ in વસુસાર વસુદેવ બિહં હતા, તેહના પુત્ર ગુણવંત; ગુરૂતણી દેશના સાંભળીજી, વનમાંહિ તેણે એકાંત Ll રા૦ ૩૯ સંજય બહુજણે આદજી, સૂરિમુનિસુંદર પાસ; વસુદેવ બહુકૃતગુણથકીજી, સૂરિપદ હવે રે ઉલ્લાસે || જ્ઞાo I૪૦ || પંચસયસાધુને વાચનાજી, આપતો કરતે સક્ઝાય; એકદિન પિરિસી સૂયતાજી, પ્રશ્નમાં ચણિ વિહાય ! જ્ઞા, ૪૧ / નિદ્રા ન કરી શકે ગચ્છધણજી, ચિંતવે મનમાંહિ એમ; ધન્ય મૂરખ મુજ બાંધવો, કિસીય ચિંતા નહિ તેમ જ્ઞાનાર એહવું મુખપણું લહુંછ, ચિત્ત ધર્યું જે અજ્ઞાન;
૧ કરતાંઘકાં ઈત્યપિ. ૨ પથરે. ૩ નકામે જન્મારો. ૪ પત્થરથી. ૫ કારણ.