SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ (ઉપર) ઢાળ ૨ જી. રાગ-વાડી કુલી અતિભલી મન ભમરા–એ દેશી. કલેશનાશિની દેશના હિતઆણી રે ભાખે શ્રીગુરૂરાજ; I સુણે ભવિ પ્રાણી રે II, જ્ઞાન આરાધન સાચવે હિ૦ શ્રવણપઠનને કાજે સુણે ૧૯ II કાન વિરાધે જે મને હિતર તે પરભવે મનહીણ સુણે વચને જેહ વિરાધતા હિત. તે મૂંગ દુ:ખદણ સુણે ર૦ | કાયાથી જે વિરાધતાં હિત તસ કષ્ટાદિકરગ સુણેe ત્રિવિધવિરાધન જ્ઞાનની હિત જે મૂરખ કરે ભેગ સુણે ર૧ / પુત્ર કલત્ર ધન મિત્રને હિત તેહને હેયે નાશ સુણે આધિવ્યાધિ તસ પરભવે હિતર નિવિવેક તનુ તાસ સુણે રર ! સિંહદાસ બુમ સાંભળી હિત, પૂછે ઉલટ આણી સુણે, કહે ભગવન ! કિણ કર્મથી હિમુજ તનયા ગુણહીણ સુણેe l૨૩ ગુરૂ કહે એહ સંસારમાં હિત સુખદુ:ખ કમને હાથ સુણે કથકી બળિયા નહીં હિત ચઢી હલધર સાથે સુણેo ll૨૪ / એહને પૂરવભવ સુણે હિત, હદયે વિચારે હેવ સુણે કમતણી ગતિ એહવી હિત ગુરૂભાખે તતખેવ સુણે ર૫ ઢાળ ૩ જી. * રાગ–કત તમાકુ પરિહર–એ દેશી. ધાતકીખ: ભારતમાં, મનેહર ખેટકનામ નરરાજ; નયરમાંહિ વ્યવહારિઓ, ધનવંત વસુદેવ નામ નરરાજ, | પૂરવભવ તુમે સાંભળે ર૬ | સુંદરી નામે ગહિની, તસ સુત પંચ રસાલ નરરાજ; આસપાલ પહેલો ભલો, બીજો તે તેજપાલ નરરાજ પૂગાર૭ | ગુણપાલ ત્રિીજો કહે, ધર્મપાલ ધર્મસાર નરરાજ; લાવણ્યરૂપે શેભતી, વળી તસ પુત્રી ચાર નરરાજ પૂવાર૮ મ લીલાવતી ને શિલાવતી, રંગાવતી તિમ જાણ નરરાજ; મૃગાવતી એથી ભલી, મહિમા ગુણની ખાણ નરરાજ પૂરક છે પંડિત પાસે મોકલ્યા, તે પાંચે નિજાનંદ નરરાજ; ૧ પુત્રી. ૨ બલદેવ. ૩ મંગાવતી ઇત્યપિ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy