________________
(૨૫) જિનપૂજન કલ્યાણકા-દિક સાધમિક લેખ તેહમાંહિ વળી નિર્મની, કાર્તિકપંચમી જેહ; જ્ઞાનારાધનની કહી, નેમિજિને ધરી નેહ એહ દિવસ આરાધત, પામ્યું નિર્મળ નાણ વરદત્ત ને ગુણમંજરી, સુણ તાસ વખાણ
ઢાળ ૧ લી. રાગ–દાન કહે જગે હું વડ–એ દેશી. જબુદ્વીપ ભારતમાં, પદ્મપુરી અતિસેહેરે સુષમા જેહની જયત, સુરનરના મનમોહે રે.
- I શ્રીજિનવર એમ ઉપદિશે /૧૦ આ અજિતસેન જસ રજિએ, તસ “ઘરણું યશેમતીરાણી રે વરદત્ત તેહને સુત ભલે, સકલકળા ગુણખાણું રે I શ્રી૧૧ આઠવરસને જબ થયે, તવ મૂક નિશાળે રે, અક્ષર માત્ર ન આવડે, જિમ જળમાં શેવાલ રે / શ્રી. ૧૨ , અનુક્રમે વૈવન પામીએ, વિણઠયું કે દરેક રતિ નવિ પામે કેહથી, ન ઘરે કાંઈ સનેહે રે I શ્રી. ૧૩ મ. હવે તિણહીજપુરમાં વસે, સિંહદાસ જિનધર્મી રે; કેટિધ્વજ વ્યવહારીઓ, સંઘમુખ્ય શુભકર્મી રે I શ્રી૧૪ . કપૂરતિલકા તસ ગેહિની, ગુણમંજરી તસ બેટી રે, વચને મૂગી વરતનું, રેગણું છે પેટી રે મ શ્રી૧૫ .
સેલિવરસની સા થઈ, પણ તસ કેઈ ન પહેરે માતપિતા પરિજન સવે, તસ દુઃખે દુ:ખીયા બીહે રે શ્રી૧૬
દુહા.
' એણે સમયે તવ એકદા, વિજયસેન ગચ્છનાથ; ચઉનાણુ ગુરૂગુણ ભર્ય, મુનિપરિકરે સનાથ ૧૭ | નાગરજને સવિ આવીયા, સુતસંયુત નરનાથ; સિંહદાસ તનયા સહિત, વદે શ્રીમુનિનાથ II૧૮ ,,
૧ શોભા. ૨ સ્ત્રી, ૩સારાં કામ કરનાર. ૪ સોડા વરીસી ઈત્યપિ. ૫ ઈચ્છે.
-
-