________________
(૨૫), " ફલ પકવાન ધાન બહુમેવા, કુસુમ પ્રમુખ બહુ ' જેવા I૧પ
પૂરવ અથ ઉત્તર દિશિ વિદિશિ ઈશાન; નમો નાણસ્મપદને, ધ્યાવો થઈ સાવધાન | સાહમીવચ્છલ કીજે, ગીતગાને જાગી; એ કરણી કરતા, જ્ઞાનને આરાધી જે
#I૧દા
,
સાધીજે ઈમ શિવપદ સાચું, જિમ ગુણમંજરી વરદત; લહે સિભાગ્ય વળી જ્ઞાન આરાધું, કરી નિજ નિર્મળ ચિત્ત તે સંબંધ કથાથી કહેજે, લહેજ વાંછિતકાજ; જ્ઞાનવિમલગુરૂ આખું પસાયે, અધિક ઉદય હેય આજ ૧૭
રઅથ શ્રીપંચમીતિથિનું સ્તવન.
દુહા. પ્રણમી પ્રેમે પાસજિન, પદપંકજ અભિરામ; પંચમીતપમહિમા કહ, સુણતાં સીઝે કામ
અલકાઅધિક વિરાજતી, દ્વારવતી ઇતિ નામ; નેમિજિણેસર આવીયા, રૈવતગિરિ શુભઠામ કેશવ વંદન આવીયા, બેડી પરખદા બાર; વરદતગણધર તવ તિહાં, પ્રશ્ન કરે સુવિચાર દંસણુ નાણુ ચરિત્તની, કહે તિથિ કહી હેય; કિણવિધિ તે આરાધીયે, જપે શ્રીજિન સેય ૪ | ચિદશ આઠમ પૂર્ણિમા, અમાવસી એ તિથિ ચાર; ચારિત્ર પિસહ આદરી, લહીયે ભવજલપાર પંચમી બીજ ઈગ્યારસી, જ્ઞાનતણી તિથિ એહ; જ્ઞાનભક્તિ બહુ સાચવે, જિમ હેય નિમેલ દેહ | ૬ *નવસિાથે શેષે કીજીયે, દર્શનભક્તિ વિશેષ;
૧ ફલ પકવાન ધાન પુલ બહુ મેવા, ધુપપ્રમુખ બહુ ઢ ઇત્યપિ પાઠ: ૨ આ પંચમી તિથિના બીજા સ્તવનમાં વરદત્ત ને ગુણમંજરીની થાને સંબંધ છે. ૩ સ્વર્ગનગરી. ૪ ઉપર ગણાવેલ તિથિશિવાય બાકી રહેલ નવનિથિઓ.