________________
(૨૫૭) પશ્ચિમશિ ઈષકારને નૃપ નામે પૃથિવીપાજીએ દઢવા ૫ II ચંદ્રવતી તેહની પ્રિયા, નગરશેઠ સૂરનામએ; પુત્ર અનેક છે તેહને, સલકળા ગુણધામએ દિઠવા ૬ II જિનધર્મ બહુનેહીએ, આવશ્યકવ્રતધારૂએ; એકદિન ગુરૂમુખે જ્ઞાનને સુ મહિમા હિતકારૂએ દિઠના ૭ તવ ગુરૂ ધવલ એકાદશી, દિન આરાધન ભારે; જ્ઞાનબળે તસ હિત ભણી વિધિ સઘળે તિહાં દાખેરે દવા ૮
ઢાળ ૨ જી.
રાગ–પુણ્ય પ્રશસીએ એ દેશી. મનપણે પિસહ કરે રે, અહેર વિહાર પઠન ગુણન જિન નામનાં રે, કરતાં ધર્મ વિચાર રે.
! ભવિ વ્રત આદરી | પારણે ઉત્તરવારણેરે, એક ભક્ત આહાર; ઉભયટેક આવશ્યક રે, કરે સચિત્તપરિહાર રે I ભ૦ /૧૦ . જ્ઞાનતણી પૂજા કરે રે, સાહશ્મિવાત્સલ્ય સાર; જિન આગળ શું કરે રે, પૂજા વિવિધ પ્રકાર રે II ભ૦ ૧૧ વિભાગવત સાચવી રે, પારણુ એમ કરેત;
; . . બારવરસ પૂરે થયે રે, ઉજમણુ મનખંત રે જ ભ૦ ૧૨ છે. જિનવરને નવ ભૂષણાં રે, પ્રત્યેકે અગ્યાર; ધાન પકવાન પ્રમુખ બહરે લખાવે અંગ અગ્યાર ( ભ૦ ૧૩ . સંઘભક્તિ બહુવિધિ કરે, જ્ઞાનોપગરણ સાર; ઠવણી કવલી ચાબખી રે, પાઠા પ્રમુખ અગ્યાર રે.
વિટાંગણ તિમ સાર રે I ભ૦ ૧૪ . - એણિપરે બહુવિધિ સાચવે રે, એક વરસ તે સર્વ
અગ્યાર અગ્યારસ ઉજળી રે, કીધું પૂરણ પર્વ રે ભ૦ ૧૫ / ઉજમણના દિનથકી રે પરમે દિને તેહ; લગે મરી સુર થયેરે, આરણકપે ગુણગેહરે ભ૦ ૧૬ |
૧. બહુસ્નેહવાળો, ૨ જિનારને ઈત્યપિ. ૩ આરણનામે અગ્યારમા દેવલોકે.
૩૩