________________
(ર૪૬) દશમફલ અપથે બારે દ્વાદશમફલ, પક્ષ(૧૫)ઉપવાસફલ દેવ દી, માસફલ પૂજતાં ચઢત ફલ એણિપરે, સકલ પૂજાથકી પાપ નિડે.
Iભવિકા૬૪l સેગણું પુણ્ય જિનબિંબને પૂજતાં, સહસગુણ ચંદને લેપ કરતાં; લાખગણું અકસ્મચી માળ આરોપતાં અનંતગણું પુણ્ય નાટક કરતાં.
ભવિકા ૬પા પ્રહસને પૂજથી સર્વ સંકટ ટળે, મધ્યદિને જન્મના પાપ નાશે; સંધ્યપૂજાથકી સાત ભવ પાપ સવિ, નાદપૂજાથકી દુખપણાશે.
ભવિકાદા નીરપૂજાથકી અંગનીગતા, ચંદને સુજશ સિભાગ્ય વાધે વસથી વિસ્તરે સુતસુતાપરિકર, ફળથકી દેવતાઆયુ સાધે.
ભવિકા દુહા ધૂપથી પરજલે પાપ સંતાપ સવિ, દીપથી દલિની કેડિ જાવે; અક્ષતે જ્ઞાનચારિત્રધન સપજે, છૂટકકુસુમથી રાજ્ય પાવે.
Iભવિકા ૬૮ ૧૦વાસપૂજાથકી ધર્મની વાસના, નાટકે તીર્થપદ હેય હાથે પચવણ કુસુમદામ જે ગળે હવે, શિવવધૂ તેહને રહે બાથે.
Iભવિકા દા મંગલદીપથી મંગલમાલિકા, આરતીએ અરતિઉચાટ ભાંજે; છત્ર ચામરથી ભાવિકજન સહજથી, તેજપ્રતાપ મહપૂર રેજે.
Iભવિકાહવા જ્ઞાન લહે દ્રવ્યપૂજાથકી ધન ઘણું, ધ્વજથકી સર્વમાંહિ માન પામે; જિનપ આભરણપૂજાથકી ભવિજના, ચકવર્દેદિપદ ઇંદ્ધિ પામે.
ભવિકગ૭૧ ઈણીપરે રજતે સેવન્ન અગી પ્રમુખ, જે કરે ભાવશું લાભ જાણી; એમ બહુફલાવતી દેવપૂજા છતી, સકલવિધિ શાસ્ત્રમાંહે વખાણી.
Iભવિકાબુરા ૧ દશમ એટલે ચાર ઉપવાસ. ૨ દેરાસરને બારણે પહોચેથકે દ્વાદશમ એટલે પાંચ ઉપવાસનું ફળ. ૩ હજારગણું. ૪ કુલની માળા. ૫ પ્રભાતે પૂજા કરવાથી. ૬ જલપૂજા. ૭ પુત્રપુત્રી પ્રમુખ પરિવાર. ૮ અક્ષત (ચોખા)ની પૂજા. ૯ પૂર્વભવે શ્રીકમારપાલરાજાના જીવની જેમ જિનપ્રતિમાને છુટક છુટક ફુલ ચઢાવે તે ૧૦ વાસક્ષેપની પૂજા. ૧૧ રૂપાસોનાની.