________________
(૨૪૫) વાસી રાખ્યું લેકે ફરશ્ય, કહ્યું કરથી ખલિઉરી; ગંધવિહુર્ણ એણું દુર્ણ અવર દેવને માળઉરી શ્રીબાપદા પત્ર કુસુમ એહવું વરછજે પહેરીજે શુભવેશ ઉજવલનિર્મળ વસ્ત્ર અખંડિત, જેહ સુપાત સુપેસજી શ્રીવાળા એણીપેરે વિધિથું જે જિન પૂજે, ધૃજે પાતિક તાસજી; નય જિનગુણપૂજાને રસી, ભભવે તુમ દાસજીાશ્રીવા૫૮
વસ્તુ.. સાત્ર ચંદન દીપ જલે ધૂપ કુસુમ નિવેદ્ય વિજ ચામરે, વાસ અક્ષત દેવદ્રવ્યવૃદ્ધિ વાજિંત્ર નાટક ગીત શુતિ,
પત્ર છત્ર ફલે અતિપ્રસિદ્ધ છે વશ્વવિભૂષણ અંતિઘણા, એમ એકવીશ પ્રકાર નય કહે પૂજી વિનવે, જિન! હમને ભવજલ તાર. પહા
દુહા. આઠ સત્તર એકવીશવિધ, એકતને વળી આઇ; એક સહસઆઠ ઉપરે, એમ પૂજાવિધિ પાઠ હવે જિનપૂજા ફળ કહ, લહી ગ્રંથની સાખ; જિનપ્રતિમા જિનચરિંખી, એ ગણધરની ભાખ દશા
ઢાળ ૬ શ્રી.
રાગ–કડખાની દેશી. વિકજન ભાવશું જિનપૂજા કરે જિમ તરે એહ ભવજલધિ
સહિ. દેશવિરતિતણું ફલ એહ મટકું સુગુણમાં તેહનર ગણિએ પહિલે.
Iભવિકાદરા ચેફિલ દેહરે જાયવા મન ધરે, છ ફલ ઉદ્યમે ગમન ભણી; સાત અઠ ચરણ સામે હવે જિનઘરે, તેહને અઠ્ઠમનું ફલ કહીએ.
jભવિકા ૬૩, ૧ હાથથી ખળી ગયું એટલે પડી ગયેલું. ૨ શ્રીનવિમલગણી (શ્રીજ્ઞાનવિમલસૂરિ). ૩ તમારા ચરણકમલન. ૪ જિનપ એટલે તીર્થકર. ૫ ભવસમુદ્ર