________________
I૫
(૨૪) આપ ત તેમ અમને તારે, અષ્ટકર્મને કલેશ નિવારે
સમકિત દેઈ સુધારે છે જગચિતામણિ તું જગનાથ, જગબાંધવ તું શિવપુર સાથ
જગગુરૂ તુહિ અનાથ i૪૭" પરમપુરૂષ પ્રભુ તું પુરૂષેત્તમ, દરે કર્યો તે મેહમહાતમ;
શરણાગત જન શરણે , અજરઅમર પ્રભુ તું અવિનાશી, તિમ કરે મુજને સુખવિલાસી;
તે દઉં તુમ સાબાશી જતા ચૈત્યવદન કરતાં ભાવીજે, ગર્ભવાસે જિમ નવિ આવી
ઇણિપરે વિનતિ કીજે | સયમે ધીરવિમલ જિનદેવ, ધણિપરે જે કરે જિનની સેવા
- નય કહે એ નિત્વમેવ જટા
દુહા. જે જિનભક્તિયે દુમણે, ન ધરે જિનશું નેહ, નરરૂપે તે નારકી, નય કહે તેહની દેહ ભાવસહિતભક્તિ કરી, નવિ કીધી જિનસેવ; દાસપણું પરભવ લહે, નય કહે તે નિત્વમેવ I૫૧
ઢાળ ૫ મી. રાગ આશાવરી—નામેારે નમે શ્રી શત્રુંજયગિરિવર–એ દેશી. શ્રીજિનપૂજા વિધિ શુ કીજે, શિવસુખ સહેજે લીજેરી; જિન તુજ મુખમુદ્રા નિરખતાં, મુજ તનમન અતિરીઝેરી શ્રીગાપરા પચવરણ વર કુસુમચી માલા, જે જિનકડે આપેરી; તે નરને શિવવનિતા વરવા, વરમાળા ગળે ઓપરી શ્રીગોપડા કમલીને છેદ ન કીજે, પત્રભંગ નવિ કીજે રી; ઉત્તમસ્થાનક તરવરેકે, ઉત્તમગધ પ્રહીજેરી શ્રી.પા. કીડે ખાઈ કુવસને બાંધ્યું, પગે લાગ્યું ભેંયે પડીયુરી; નાભિથકી જે હેધરીયું, તિમ શિર ઉપર ચઢીયુરી શ્રીવાપપા.
૧ મેહરૂપ મહીંધકાર. ૨ જિમ નાવિજે ઈયપિ. ૩ બાપડલાં રે પાતિકડાં તુમે કરશે હવે રહીને રે–એ દેશી જાણવી. ૪ ખરાબ વચ્ચે બાંધેલું અથવા અડકેલું.