________________
( ૨૪૩ )
ઢાળ ૪ થી.
રાગ સામેરી-સમવસરણ સુરવાજા વાજે—એ દેશી. છાસ્થાના ત્રણ પ્રકાર, જન્મ રાજ્ય શ્રામણ ઉદાર; ભાવિજે તિમ સાર, ઈંદ્ર ઉચ્છંગે લિએ જિમ મુરગિરિ; ફ્લેશ ધરી રહે જિણપરે સુરવર, શિર ઉપરે નીર ઠંવત. જિવેલાએ કીજે પખાળ, નિર્મળનીરે ક્લેશ વિશાળ; જન્માવસ્થા(જન્મઅવસ્થા) સાર
ચંદન કેશરને ઘનસાર, પુષ્પ ચઢાવે જેણીવાર;
॥૪૦॥
રાજ્યાવસ્થા સાર ૪n કેશરહિત શિર મુખ પેખીજે, 'શ્રામણ્યાવસ્થા જાણીજે; સાધુપણુ ભાવીજે, જિનમુખ નિરખી રીજે બીજી અવસ્થા કેવલીદેરી, ચવિધ મુર રહે જનને ધરી; વાજે ભુગલ ભેરી જરા પ્રાતિહારજ આઠ બિરાજે, કાર્ડિ ગમે તિહાં વાજા વાજે; થયરાદિક વિ ભાજે રૂપ્ય હેમ મણિ ત્રણ ગઢ સાહે, ત્રણભુવનનાં મનડાં માહે; પરખંદા દ્રશઢાઇ આહે ૧૪૩॥ ચમુખ ચવિધ ધર્મ પ્રકાશે, ખાર છત્ર રહે અધર આકાશે; ચાવીસ ચામર ખાસ ॥
ઉભયપાસે કલિ ઉદાર, કુસુમષ્ટિ સુરમાલા ધાર, ધર્મધ્વજ તિહાં ચાર ૪૪
સહસજોયણના તસ વિસ્તાર, પાઢપીઠ સિંહાસન સાર;
અતિશય ત્રીશ તે ચાર ॥ અમરકુમર કરે નાટક ચંગ;
ભાવ અધિક મન રંગ ॥૪॥
સુર અમરીવાળે તિહાં અંગ, સત્તરભેદ જન્મ પૂજા કીજે, કેવલી અવસ્થા ઈમ ભાવીજે; સમક્તિનું ફળ લીજે ॥ સિદ્ધ અવસ્થા કહીએ એહુ, પર્ય’કાસન બેઠા જે
કાઉસ્સગે રહ્યા તેહ ॥૪૬॥
૧ નિળજળે. ૨ સાધુપણાની અવસ્થા. તાના અને મણિરત્નના એ પ્રમાણે ત્રણ ગઢ.
૩ રૂપાના, સા૪ દશ ને એ ખાર.