SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૪ર) કૃષ્ણાગરૂ કસ્તુરી અંબર, કુદરૂક ઘનસારે; (રૂસેલારસ બાતી સુંદર, ધૂપ ઘટી વિસ્તાર મા જિ. રહા જિમ જિમ ધૂપ ડગે તિમ દુરગતિ, દેહગ દરમતિ નશે; ધૂપ દશાંગ કરતાં ભવિને પરિઘલપાપ પણસે | જિર૮ લોકાલોપ્રકાશક દીપક, તું જિન ઇમ કહે દીવે; દીપપૂજા કરતે ભવિજન, તુમ પરે તે ચિરંજીવ જિવ ારા ત્રણ પુંજ કરી ઇણિપરે માગે, જિનમારગ અનુસરતે; દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ આપ, અક્ષતપૂજા કરતે 1 જિ૦ ||૩૦ સ્વર્ગદિક ફલ જિનપૂજાનાં, તે ભણી ફળ હેવે; શ્રીફળ પૂગીફળ નાણાદિક, પરભવ દુઃખી ન હવે IT જિ. ૩ વિવિધ સુખડી નૈવેદ્યપૂજા, કરતે મને ઈમ રાખે; શિવસુખ સુખડલી પ્રભુ આપે, જિમ ભવિબાળક ચાખે જિગારરા દક્ષિણદિશ પ્રતિમાને દીવે, ડાબે ધૂપ કરી જે. ફલ નૈવેધાદિક જિનસન્મુખ, ભૂષણ જિનકરે દીજે જિવાડવા સાઠ નવ ત્રણ કર ગુરૂ મઝિમ; જઘન્ય અવગ્રહ સંગે; ધ્યાન ચિત્યવદન “નારદાહિણ, તિમ પવામા વામાંગે છે જિ૩૪ ચંદનવિણ પૂજા નવિ દાખી, તે કીજે પરભાતે; વાસપૂજા મધ્યાહે સાંજે, ધૂપ દીપ બહુભાત | જિ. રૂપા જિનપ્રદક્ષિણા દીયે ભવિક જે, ત્રણ સાત એકવીસ ચઉગઈ ભ્રમણ ન હવે તેહને એ ફલ વસવાવીસ જિવાયદા અષ્ટપ્રકારે જે જિન પૂજે, અષ્ટકમ હેયે દુરે આઠ અનંતા ગુણ ને પામે, શિવસુખ હેય હજાર જિવાડા અણમોલ તસ ઘરે નિત્ય હે, અષ્ટમહાસિદ્ધિ પાવે આઠે પ્રવચનમાતા સુધી, તેહની જે જિન ગાવે છે. જિ૩૮ દુહા. જિન પૂજતા ચિત્ત ધરે, એહ અવસ્થા તીન; છદ્મસ્થા ને કેવલી, સિદ્ધસ્વરૂપ અદીન ૧ સોપારી, ૨ શ્રીજિનના હાથમાં આભૂષણ આપે. ૩સાઠ હાથ અને નવહાથ અને ત્રણહાથ એમ અનુક્રમે ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય અવગ્રહ જાણવો. ૪ પુરૂષ જમણે પાસે. ૫ શ્રી ડાબે પાસે. ૬ સિદ્ધના આઠ ગુણ ૩લા
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy