________________
- ( ર૪૧) - પૂર્વદિશ પદ ઉત્તરે ફળ બહુ, ઇશાને ધર્મની વાસના એક છણિયરે ભણતો ભવિકજન પૂજ, દત બંધ દુખપાશનાએારા ચરણ અંગુરુયુગ જાનુયુગ કરયુગ, અંસયુગ મસ્તકે નિલવટી એ કહે હૃદ્યસ્થળે ઉદર નાભિમંડળે, અગે નવતિલક દક્ષિણવટીએારડા વિવિધયુક્ત કરી ભક્તિશું નવનવી, ભાતિની આગીય વિરચિયે એ સાતનારક નર તિરિગતિ નવવિધ, દુ:ખટળે જે જિન ચરચીએ
એ પારકા દુહા. તદનતર જિનવરતણે, કઠે કુસુમચિ દામ, ગુણસંયુત ગુથી હવે, કરતા ભાવ પ્રણામ |રપા
ઢાળ ૩ જી. રાગ–જિનગુણ ગાવે નાગકુમારી–એ દેશી. જિનગળે ઠાવે હે કુસુમચી માળા,જિનગુણ ગાવે છે ભાવવિશાલા.
છે જિન છે જિન ગુણ ગાવે હે દઈ દે તાલા, જિન ગુણ ગાવે છે કે ભાવે ત્રિકાલા, ચંપક કેતક દમણે મરૂઓ જાઈ જઈવાલા; નાગ પુન્નાગપ્રિયંગુ અશોક મગર માલતીમાલા | જિ. પારકા
આગ્નેયી.
દક્ષિણ,
નૈતી.
પૂર્વ. | દિશાવિદિશ યa. | પશ્ચિમ.
એશાની.
ઉત્તર.
| વાયવ્ય,
૨ બે પગને અંગુઠે ૧, બે ઢીંચણે ૨, બે હાથે ૩, બે ખભે ૪, મરતકે ૫, કપાળે ૬, કઠે છે, હૃદયે , નાભિએ ૯, એ નવઅંગે પૂજા. ૩ ફુલની માળા.
- ૩૧