________________
(૨૩૮). અથ શ્રીજિનપૂજાવિધિનું સ્તવન,
દુહા.
|
૩ ||
શ્રીનિવેદનનિવાસિની, સમરી શારદમાય; પંચમઅંગ ધરે ભણુ, બ્રાહ્મીલીપી કહેવાય છે ૧ ! દેશવિરતિની માંડણી, હેઈ સમક્તિ શુદ્ધ જિનપૂજાથી વેગ શુભ, બધે નિર્મલ બુદ્ધ | ૨ |
ઢાળ ૧ લી.
રાગ-રાસની દશી. પ્રમિય પાસનિણંદ પાય, પભણું પૂજાવિધિ; પ્રથમ ભાવિકજન ભાવશું, એ જોઈ ભૂમિ શુદ્ધ II
અંત્યજ માલન દુગછનીય, કુલ સંગતિ વરજે જે જિનભક્તિ હીણ હેય, તેહને પણ તરજે શુભસ્થાનક જેઈ કરી, દૂષણ સવિ છેડે ઘરે પેસતાં વામભાગે, દેરાસર મડે છે ભૂમિથકી દેહ હાથ ઊંચ, સિંહાસન સ્થાપે; સમચોરસ સંડાણ જોઈ, જિમ શિવસુખ આપે
૧ પંચમસંગ જે શ્રીભગવતીસત્ર તેના પ્રારંભમાં નો વંશી રીવિ એ પાઠ છે. ૨ ચાંડાલ. ૩ તરજે એટલે તર્જના તિરરકાર કરે. ૪ ડાબે પાસે યહુ-વિવેવિટાણે રાયટી શ્રી जिनदत्तमूरिभिः-गृहे प्रविशता वाम-भागे सुस्थानसंस्थितम् । देવતા ત ત્સાહતોમૂપિy inશા ફત્યાદિ. ૫ એકથી બીજા ઢીંચણ સુધી આડું એક સૂત્ર તથા જમણા ઢીંચણથી ડાબા સ્કંધસુધી. બીજું સૂત્ર તથા ડાબા ઢીંચણથી જમણા ખાધ સુધી ત્રીજું સૂત્ર અને નીચેથી માથા સુધી ચોથું સૂત્ર એ ચારે સત્રોનું પ્રમાણ સરખું આવે તે પ્રતિમાં સમચતુસ કહેવાય છે. સુરંગન્યોછાનાનુધાન્ત-તિર્યોयक्सूत्रनिपातनात् । केशान्ताञ्चलयोश्वान्तः सूत्रैक्याचतुरस्रता॥१॥
૪ ||