SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૭ ) ઢાળ ૩ જી. રાગ—ધારણીમાં—એ દેશી. સંવત ચૈાદસત્તાણએ રે, શુદિ પ'ચમી શુભ યોગ; માસવૈશાખતણી ભલી રે, આણી બહુવિધ રગ રે. ॥ શ્રીજિન સેવીયે ॥ ૧૮ ॥ શ્રી શ્રી શ્રી સુવિદ્ધિતતપગચ્છ યતિપતિ રે, શ્રીસામસુંદરસૂરિ; કરે પ્રતિષ્ઠા અતિભલી રે, વાજતે 'મગલતૂર રે ॥ મૂળનાયક શ્રીઋષભજી રે, ચમુખ થાપે રે તેહ; સમવસરણની થાપના રે, ચગતિવારક તેહ રે ॥ પરિકરચુત ત્રિહ ભૂમિકા રે, ત્રિભુવનના ઉદ્ગાર રચઉવીસસહસને માજનેરે, ભિષ્મપ્રતિષ્ઠા તેણીવારરે શ્રી ॥૨૧॥ નાટક વિવિધપ્રકારનાં રે, આવ અતિઘણા થાય; સઘ આવે દિશિતણા રે, બેટી પાવન થાય રે ॥ શ્રી ॥ ૨૨ ॥ અચલ હુઆ અવનીતળે રે, તીરથ મહિમાવ’ત; ધરવિહાર મનાહરૂર, જસ ગુણના નહિ અંતરે || આજલગે તેહ ચૈત્યની રે, પૂજા ભક્તિ વિશેષ; દિન દિન થાયે દીપતી રે, થાપે પુણ્યની રેખ રે ॥ શ્રી૦ | ૨૪ ॥ ચિહું દિશના સંઘ સામા રે, જો આવે સમવાર; પણ સંતા નિવ હુવેર, એહવા ચૈત્યવિસ્તારરે ॥ શ્રી ॥ ૨૫ ॥ શાન્ધત ચૈત્ય તે સાંભરે રે, દીઠે દણિ પ્રાસાદ; જન્મ સફલ તેના હુવેરે, નાશે સવિ વિષવાદ ચાર પ્રાસાદ પાસે છે જે, પુષ્યતણા તે ઠામ; આજલગે થાતાં અછે રે, ખિમપ્રાસાદના કામ રે ॥ શ્રી ॥ ૨૭ ॥ તેહનુ ધ્યાન સદા ધરે રે, સમતિ નિર્મળ થાય; જ્ઞાનવિમલ સુખસપદા રે, પામે મુજસ સવાય રે૫ શ્રી ॥ ૨૮ ॥ ॥ શ્રી૦ | ૨૬ ॥ મે ॥ ૧૯ ॥ ૨૦ ॥ || ૨૩ ॥ ૨ કેટલેક ઠેકાણે સવાલાખ પ્રતિમાની પ્રતિષ્ઠા ૧ મંગલવાજિંત્ર. પણ કહેલ છે. ચવુ ં—શ્રી પદ્મત્રજઘુવૃત્તૌ શ્રીતોમમુતિઃ સ च श्रीराणकपुरे चतुर्मुखश्रीधरणविहारे सपादलक्ष प्रतिमाप्रतिष्ठा કૃતિ ૩ સમકાળે. ૪ સાંકડાસ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy