________________
(૨૩૯) શુક વત્સ ને રાહુ પરિઘ, ફૂલ ગિની કાલ; વૈધૃતને વ્યતિપાત લાત, ઈત્યાદિક ટાળે છે શુભમુહૂર્ત ગુરૂશાખશ્ય, ધુરિ કલશ ચઢાવે; ઓચ્છવશું જિનરાજ બિંબ, ઘરમાં પધરાવે તારા રાશિ નક્ષત્ર પેનિ, ગણુ નાડીવર્ગ; મિલતે નામે આપણે હેય જે જિનવર્ગ II ચૈત્રમાસે હોઇ શક રેગ, જેઠે ધન હાણિક આષાઢ તિમ ભાદ્રમાસે, હેય શૂનું ઠાણ આશ્વન કાર્તિક માસ હેય, કલેશાદિક દુ:ખ માઘે ભય હેય અગ્નિને, માગશરે ધન સુખ ! શ્રાવણ ને વૈશાખ પિષ, ફાગણ સુખકાર; એ માસે જિનરાજબિંબ, ઠવતાં જયજયકાર દીપત્સવ વિજ્યાદિ દિવસ, જેહ લેકપ્રધાન તિણ દિવસે પણ થાપના, કીજે સાવધાન ! કાષ્ઠલેપ પાષાણ ચિત્ર, લેહ દંતની દાખી: દેરાસરે મૂલબિંબ તે, સ્થાપન નવિ રાખી અંગોપાંગે હીન હોય, ખંડિત વિષ્ણુપરિકરે નાસિકા દેશે દુષ્ટ જેહ, નવિ તેહ દેરાસરે I પૂર ચપદ નાશ હેય, ઈશાને ભમતે અગ્નિકૂણે ભય અગ્નિ, વાયુકૂણે સચિંતા મૈત્રકતે નિધન કાર જાણુ, ઉત્તરે હેય હાણિ જિનવર સન્મુખ વળવી, દિશિ વિદિશિ પ્રમાણ છે દક્ષિણે પશ્ચિમ સન્મુખે, જિનવર બિંબ સ્થાપે સુખ સંપત્તિ સંતાન સુખ, જગમાં જસ વ્યાપે ૧૦ ૧ વાસ્તુશાસ્ત્ર પ્રમાણ જાણ, બકવટતપયંત્ર:
૧ બિંબપ્રવેશમાં શુક્ર સન્મુખ તથા જમણે પાસે ન જોઈએ તથા વત્સ સન્મુખ અથવા પેઠે ન જોઈયે તથા રાહુ સન્મુખ ન જોઇયે તથા પરિવગ ત્યજ તથા શલ–ગિની-કાળ-સન્મુખ ત્યજવા તથા રાગિની પેઠે અથવા ડાબી સારી અને વૈધૃતિ વ્યતિપાત એ છે ત્યજવા અને લત્તાદિક યુગને ત્યાગ કરવો વિશેષ મુર્તા જેવાને અધિકાર જ્યોતિશાસ્ત્રથી જાણવો. ૨ પહેલા. ૩ ચિંતાવાળે.