________________
( રર૬) સુંદરતા સુખસદનથી રે, અધિક જિહાં પ્રાસાદ; બિંબ અનેકે શોભીયે રે, દીઠે ટળે વિષવાદ. | ઋ૦ / ૩ / ભેણુકાજે ઉમા રે, આવે સવિ ભવિલેક;
કલિમલ તસ અડકે નહિરે, ક્યું સેવનધન ઉરેક I | ૪ | જ્ઞાનવિમલપ્રભુ જસ શિરે રે, તસ ખસે ભવ પરવાહ; કરતલગત શિવસુંદરી રે, મળે સહજ ધરી ઉચ્છહ ઋ૦ | ૫ |
અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન.
રાગ-દેશોખ. શત્રુંજયગિરિ સાંભરે રે, મુજ મન પલક ન વિસરે,
જિહાં નિરખું રૂષભજિર્ણોદ ભેદરહિત કરી ભાવના, અમે કરશું પાપનિકંદ શત્રુંજયશા સિદ્ધિસૈધ આરહણ કીધે, માનું એ થંભ ઉરંગ; "ત્રિવિધ ત્રિવિધથી પાવન થઈએ, એ સમ અવર ન ગંગ શિવારા ભવિકને ભવજલધિતરણકું, પએ વડ સફરી જુગ; જ્ઞાનવિમલગિરિ ભરતભૂમિકા, ભૂષણમાણિકતંગ | શ૦ / ૩ /
૧ દેવવિમાનથી. ૨ કલિયુગને મલ. ૩ પ્રકાશ.
૪ મનવચનકાયાએ કરીને. ૫ એ પહેડ ટુ વહી છે.