________________
(૨૭) અથ શ્રીઅષ્ટાપદગિરિતીર્થનું સ્તવન રાગ-આપ આપને લાલ સૂકા મૂલાં મેતીએ દેશી. અષ્ટાપદગિરિ યાત્રા કરણ રાવણ પ્રતિહરિ આયા; પુષ્પકના વિમાને બેસી, મદદરી સહાયા.
૧ શ્રીજિન પૂછ લાલ, સમકિત નિર્મળ કીજે, નયણે નિરખી લાલ, નરભવ સકળે કીજે; હૈયડે હરખી લાલ, સમતાસંગ કરીને આ આંકણી છે ચઉમુખ ચઉગતિહરણ પ્રાસાદ, ચાવીશે જિન બેઠા, ચઉદશિ સિંહાસન સમાસા, પૂર્વેદિશે દેય જેઠા શ્રીજિનગારા સંભવ આદે દક્ષિણ ચારે, પાશ્ચમે આઠ સુપાસા: ધર્મ આદિ ઉત્તરદિશે જાણે એવું જિન ચોવીશા શ્રીજિનાજ્ઞા બેઠા સિંહણે આકારે જિણહર ભરતે કીધે; રણબિંબ મૂત્તિ થાપીને, જગ જસવાદ પ્રસિદ્ધ શ્રીજિનગાકા કરે મદદરીરાણી નાટક, રાવણ સતતી વજાવે; માદલ વીણા તાલ તાબુરા, પગરવ ઠમઠમકાવે શ્રીજિનગાપા ભક્તિભાવે ઈમ નાટક કરતાં, તૂટી તાતી વિચાલે; સાંધી આપ નસા નિજકરની, લધુકળશું તતકાળે શ્રીજિના દા દ્રવ્યભાવશું ભક્તિ ન ખડી, તે અક્ષયપદ બાંધ્યું; સમકિતસુરતરૂનું ફળ પામે, તીર્થંકરપદ સાંધ્યું શ્રીજિનગાગા એણિપેરે ભવિજન જે જિન આગળ, બહુપરે ભાવના ભાવે; જ્ઞાનવિમલગુણ તેહનાં અહનિશ, સુરનરનાયક ગાવે શ્રીજિનગાટા
૧ પ્રતિવાસુદેવ. જિતનાથ. ૩ વીણા.
૨ મેટા એટલે શ્રી આદીશ્વરભગવાન ને શ્રીઅ
૪ લઘુલાઘવી કળા.