________________
(૨૫) અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન. .
રાગ–સિંધુ. તટ યમુનાને રે અતિ રળિયામણે–એ દેશી. ગિરિ શ્રી શત્રુંજય અતિળિયામણેરે, જિહાં અપભજિકુંદ દયાલ; એહ રે અને પમ અવર ન પેખીયે રે, સ્વર્ગમર્યપાતાલ. ૧ મહારા જીવતણે પ્રતિપાળ, દિલમાહે સંભાળ, શું કરે તસ કલિકાળ.
! ગિરિ૦ | આંચલી | માનું કીર્તિથભજ થાપીયેરે, ભુવનમાં ભરતભપાલ; પાવન પૂજા કરતાં પામીયેરે, ભવજલરાશિની પાલ ગિરિગારા ચંદનશીતલ(૨) જેહને દરિસર્ણ, વિષયકષાયની ઝાલ; *ઉપશમ પામેરે ધ્યાને એહને, જે ન હુએ ભવજંજાલ ગિરિગારા નામથકી એ તીરથ પરગડુંરે, જાણે બાળગોપાલ; સુકૃતિશિરોમણિ તે નર વિધિથકી રે, જે હેયે ઈહાં ઉજમાલ.
I ગિરિ૦ જા. પગલાં ઉપરે રે રાયણરૂખમાં રે, માનું એ સુરતરૂડાલ; જ્ઞાનવિમલગુણ પુષ્યપરંપરા રે, પ્રસરે પ્રેમ વિશાલ II ગિરિ પી
અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન.
રાગ-રામલી. તું ત્રિભુવનસુખકાર ઋષભજિન તુ ત્રિભુવન શત્રુજ્યગિરિ શણગાર ૪૦ ભાષણ ભારતમઝારે ઋ૦ આદિપુરૂષ અવતાર | આંકણી // તુમ ચરણે પાવન કર્યું રે, પૂર્વનવાણું વારે; } તેણે તીરથે સમરથ થયું રે, કરવા જગત ઉદ્ધાર I બ૦ મે ૧ li
અવર તે ગિરિ પર્વતે વડારે, એહ થ ગિરિરાજ; સિદ્ધ અનંતા ઈહાં થયા, વળી આવ્યા અવર જિનરાજ ઋારા
૧ મારું મન મોહ્યું રે શ્રીસિદ્ધાચળે રે–એ દેશી જણાય છે. ર રપમી જાય. ૩' પ્રકટ પ્રસિદ્ધ છેતમારા પગલાએ.
૨૯