________________
(૨૪) અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન રાગ દેશાખ–અહે વાહ્યા રે (૨)–એ દેશી. અહે નાહ્યારે (૨) સૂરજકુંડમાં નાહ્યા રે શ્રીસિદ્ધાચળની ભેટી ન હોય, ત્યાં લગે ભવ સઘળો એ વાહ્યા રે.
અહેવાલ તીરથ બહુ અવનીતળે નિરખ્યાં, તે મનમાં ન સુહાયા રે; નાભિનેરેસરનંદન નિરખત, ધર્મ સકલ આરહ્યા રે અહેવારા કેહિ અનંત મુનીસર સિધ્ધા, તપ સઘળાએ સરાહ્યા રે, ભાવસહિત જે ગિરિવર ફરશે, તસશિવસુખકર આયારે અવારા દેય અણુમ સાત છઠ્ઠ કરીને, લાખ નવકારજ થાયે રે, ઇણિપરે વિધિશું શzજ્ય સેવે, તસ દુ:ખદુરિત ગમાયારે અવાજા જે નર શ્રીરિસહસર ભેટે, ધન્ય તે જનનીજાયા રે, જ્ઞાનવિમલગિરિ ધ્યાન ધરતા, સમકિતગુણનિધિ પાયા રે અપા
અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન. શેત્રુજાકેરી ટકે ઉમાહો લાગે રે નયણાં, લલિતસવરપાલ હરેદર લાગી રે સયણાં; શ્રીઆદીશ્વર અરિહંતજી રે એલગડી અવધાર; ભયભંજન ભગવંતજી રે, મનમંદિર પાઉધાર.
_ કૃપા કરી સુણુયે રે વણું //al તીરથ તીરથ સહુ કહે છે, પણ શેત્રુજ સમ નહી કેય; સીમધરજિનરાજજી રે, ભાખે સુણે ભવિલય | કૃપા ||રા પંચમઆરે એહ છે રે, સિદ્ધક્ષેત્ર શુભ એહ ઠામ;. ભવિકલેકને તારવા રે, એહ યથાર્થ નામ. | કૃપાટ ફા દુ:ખ દુરગતિને વારવા રે, કારણ એહ અનૂપ; રિસોસર જિનરાજને રે, મહિમા અકલ અરૂપ. | કુપાw૪ કહેતાં પાર ન પામીયે રે, જસગુણ અનંત અપાર; જ્ઞાનવિમલપ્રભુ માહરે રે, વાંછિત સુખદાતાર. | પાટ પા
૨ આરાખો.
૧ જ્યાં સુધી સિદ્ધાચલને ભેટયો ન હોય ત્યાંસુધી. ૩ હાથમાં આવ્યા. ૪ પધારે. ૫ ભવિલેક. .