________________
(રર૩) આજહે એણે કળિકાળે કપતરૂ અજી. પુંડરીકગિરિધ્યાન, લહીએ બહુયશમાન; આજહે દીપેરે અધિકી તસ જ્ઞાનકલા ઘણી છે.
અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન.
રાગ-નાટકીયાની નંદીની કશી. સંઘપતિભરતનરેસરૂ, શત્રુંજયગિરિ આવે રે લોલ.
અહે શત્રુંજયગિરિ આવે રે લોલ. સેવન દહેરાસર વળી, આગળ પધરાવે રે લેલ અહેe વાસવપ્રમુખ સુર બહુ સાથે તિહાં સેહેરે લેલ અહે વશાઈસ્વાકુ સેહાવીઓ, ત્રિભુવનમનમેહેરે લેલ અહેવાલા બાહુબલ આદે કરી, કેડિ મુનિવર મળિયારે લેલ અહે૦ ડાની ગણધર જાણુ, નમિ વિનમિ બળીયારે લેલ અહેવા સમયશા આદે કરી, મહીધર રથવાળા રે લોલ અહે૦ સામત મંત્રિ અધિપતિ, માની મછરાળારે લેલ અહેવ રા શ્રાવક ને વળી શ્રાવિકા, વર અણુવ્રતધારીરે તેલ અહેવા કનકસેનાદિક સાધવી, વ્રતિની વ્રતધારી રે લાલ અહે ચતુરંગસેનાએ પરિવર્ય, છત્રચામરધાર રે લાલ અહેવ અઢળક દાને વરસતા, જિમ સજલજલધારા રે લેલ અહેટ ફા સાથે સુભદ્રાદિક બહુ, પ્રવરપટ્ટરાણી રે લોલ અહે૦ ઇંદ્રિમાળ પહેરે તિહ, ધન ધન અવતારા રે લોલ અહે, ઓચ્છવશું ગિરિરાજની, કરે ભક્તિ અપાર લેલ અહે૦ શિખર શિખર ત્રિહ કાળના, કરે જન વિહારારે લેલ અહે. જા ગણધર નાભિસાથે અછે બહુ મુનિ આધારે લેલ અહે૦ બિંબપ્રતિષ્ઠા તે કરે, વિધિ! જ્યકારા રે લોલ અહ૦ • સંઘપતિતિલક સેહામણું, દ્વિદિક સાથે રે લોલ અહે, થાપી થાપે જ ઘણે, જ્ઞાનવિમલ ભાખે રે લોલ અહેટ પા
-
-
૨ નાભિનંદન(ઋષભદેવ)ની સાથે,
૩ ઈંદ્રા
૧ ઇંદ્રપ્રમુખ. દિક સાખે છત્યપિ.