________________
(૨૨૨ )
પૂછે શ્રીઆદિજિણંદ સુખકારી રે; કહીયે તે ભવજલ તરી રે લાલ, પામીશ પરમાનંદ ભવવારી રે. હે જિન ઇગિરિ પાસશા રે લાલ, જ્ઞાન અને નિર્વાણ.જયકારી રે; તીરથહિમા વાધોરે લાલ, અધિક અધિક મંડાણ નિરધારી રે. એમ નિસુણી તિહાં આવીયા રે લાલ, ઘાતિકર્મ કર્યાં દુર તમવારી રે; પચક્રેહમુનિએ પિરવયા રે લાલ, હુ સિદ્ધિ હાર ભવ વારી રે. ચૈત્રીપૂનમ દ્દિન કીયે રે લાલ, પૂજા વિવિધ પ્રકાર દિલધારી રે ફુલ પ્રદક્ષિણા કાઉસ્સગે રે લાલ, લાગસ થઈ નમુક્કાર નરનારી રે. હરાવીશ ત્રીસ ચાલીશ ભલા રે લાલ, પચાસ પુષ્પની માલ અતિસારી રે; નરભવ લાહા લીજીયે રે લાલ, જિમ લહે। જ્ઞાનવિશાલ મનોહારી રે.
॥ એ ॥ ૧ ॥
॥ એક॰ ॥ ૨ ॥
11 5440 11 3 11
॥ એક૦ ॥ ૪ ॥
॥ એકવ
અથ શ્રીસિદ્ધાચળજીનુ સ્તવન,
રાગ—લાલદે માત મલ્હાર—એ દેશી. સિદ્ધાચળ ગુણગૃહ, ભવિ પ્રણમા ધરી તેહ; આજહા સાહે રે મન માહે, તીરથરાયાજી. આદીશ્વર અરિહંત, મુક્તિવશ્ર્વના કત; આજહેો પૂરવ વાર નવાણુ' આવી સમાસયાજી. સલસુરાસુરરાજ, કિન્નદેવ 'સમાજ; આજહા સેવારે સારે તે કરજોડી કરીજી. દર્શનથી દુ:ખ દુર, સેવે સુખ ભરપૂર;
૧ સભા.
૫
॥ ૧ ॥
॥ ૨ ॥
॥ ૩ ॥