SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) અથ શ્રીસિદ્ધાચળકનું સ્તવન. . રાગ-મારૂજી મારું મન મોહ્યું રે શ્રીસિદ્ધાચળે રે, દેખીને હરખત થાય; વિધિશુ કીજેરે જાત્રા એહની રે, મહારાં ભવભવના દુ:ખ જાય, છે મારૂં૦ m પંચમે આરેરે પાવન કારણે રે, એ સમે તીરથ નહિ કેય; મોટો મહિમારે મહિયલ એહને રે, આ ભરતે બહાં . | | મારું ! ૨ અણુ ગિરિ આવ્યા રે જિનવર ગણધરા રે, સિધ્યા સાધુ અનંત, કઠણ કર્મ પણ ઈણગિરિ ફરસતારે, હેઈ કર્મની શાંત મારૂંવાડા જિનધર્મ તે સાચો જાણિયે રે, માનું તીરથ એ થંભ; સુરનરકિન્નરપવિદ્યાધર રે, કરતાં નાટો હે રંભ | મારું કા ધનધન વેલા રે ધનધન તે ઘડી રે, ધરીયે હદયમેજાર; શ્રીકાનવિમલસૂરિગુણ એહના ઘણા રે, કહેતાં નાવે હે પાર. | મારૂં પા અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન સિદ્ધાચલ વદે રે નરનારી, નરનારી નરનારી છે. સિદ્ધાટ . નાભિરાયા મરૂદેવીકે નંદન, ઋષભદેવ સુખકારી ! સિ. શા સિદ્ધાચલ વંદે રે નરનારી, તમે ભેટે રે નરનારી; સિદ્ધાટન તારે ચારે પાજ ઉપરવારી મસિટ ારા સમક્તિ શુદ્ધકરણ એ તીરથ, ત્રિભુવન જન હિતકારી / સિ૦ પાડા શિવસુખકારણ ભવદુ:ખવારણ, મેહ મિથ્યાત નિવારી સિ૦ ૪ જ્ઞાનવિમલપ્રભુ વેલ વધારણ, હાંરે આવા ભક્તિ કરું એક તારી. ! સિ... પણ અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવને. રાગ–નાયકાની દેશી. એક દિન પુરીકગણુધરૂ રે લોલ, ૧ પૃથ્વીતલમાં અથવા જગમાં ઈત્યપિ. ૨ જ્ઞાનઉઘાત ઈસપિ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy