________________
( ૧૯૭ )
॥ ૧ ॥
॥ ૩ ॥
અથ શ્રીસીમ ધરજિન સ્તવન. રાગ—પ્રથમ ગાવાળતણે ભવેજી—એ દેશી. સુણ સીમધર સાહિબાજી, શરણાગત પ્રતિપાળ; સમય જગજન તારવાજી, કર માહુરી સભાળ, કૃપાનિધિ સુણ મારી અરદાસ, હું ભવે ભવે તુમચા દાસ; કુ૦ તાહરા છે વિશ્વાસ, કૃ॰ પૂરા અમારી આશ. કુછ આંચલીના હું અવગુણના રાશિ છુ, 'તિલ તુસ નહિ ગુલેશ; ગુણિની હોડી કરૂ” સદાજી, એહિજ સમલ ફ્લેિશ ॥ કું ॥ ૨ ॥ મચ્છરભયકે લાલચેજી, કરતાં કિરિયા લેશ તે પણ પરજનરજવાજી, ભલા ભવાડા વેશ ॥ કુ છઠ્ઠા ગુણઠાણાધણીજી, નામ ધરાવુક રે સ્વામ ! આગમવયણે જોયતાંજી, ન ગયા કષાય ને કામ | કૃ॰ ॥ ૪ ॥ રસના રામા ને રમાજી, એ ત્રણ પાતક ; તેહની અહનિશ ચિંતનાજી, કરતાં ભવ થયા ધૂલ | કૃ॰ || ૫ | વ્રત મુખપાઠે ઉચ્ચરીજી, દિવસમાંહે મહુવાર; તેહુ તુરત વિરાધતાજી, નાણી શકે લગાર | પૃ | ૬ | ધૂળતા દેઉલ કરેછ, જિમ પાવસમાં રે માળ; ખેલા મુખે એમ વદેજી, તિમ તમે કર્યા આળ ॥ કૃ આપ અશુદ્ધ પરને કયાજી, દેઈ આલેાયણ શુદ્ધ; માસાહસપ ́ખી પરેજી, પાડું ફદે સુદ્ધ | કુ | ૮ | અછતાગુણ નિપુણી મનેજી, હરખું અતિસુવિશેષ; ઢાષ છતાં પણ સાંભળીજી, તસ ઉપર ધરૂ દ્વેષ | કુ॰ | ૯ | પરિભવ પરપરિયાદનાજી, પરંપરે ભાખુ રે આપ; નિજ ઉત્કર્ષ કરૂ ઘણેાજી, ઐહિજ મુજ સતાપ | પૃ ૧૦ ॥ નિશ્ચયપથ ન જાણીયેાજી, વિવહારી વ્યવહાર; મદ્યનમસ્તે નિ:શથીજી, થાપ્યા અસદ્દાચાર | કુ૦ ||૧૧ | સમય સંઘયણાદિ દાષથીજી, નાવે શુક્લધ્યાન; સુણે પણ નવિ આવિયાજી, નિરાશ સ ધર્મધ્યાન | કુ૦ ૧૨ |
૧ ફાતાની જેમ. ૨ જીભ અને સ્ત્રી તથા લક્ષ્મી એ ત્રણ પાપનું મૂળ. ૩ પાનસમારે એટલે પગ નાખે.