SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૮) આતશે બેહુ અહનિશેજી, સેવાકાર ખવાસ, મિથ્યારાજા જિહાં હૈઈજી, તૃષ્ણાલભવિલાસ /કુછ ll૧૩ / જિનમત વિતપ્રિરૂપણજી, કીધી સ્વારથ બુદ્ધિ; જાડ્યપણાના જોરથી ન રહી કેઈ શુદ્ધિ | કુર ૧૪ . હિંસાલીક અદત્તગુજી, સેવ્યા ત્રિવિધ કુશીલ, મમતા પરિગ્રહ મેળવીજી, કીધી ભવની લીલ કૃ૦ ૧૫ II અકિય સાધે જે ક્રિયા છે, તે ના તલમાત્ર; મદ અજ્ઞાન ટળે જેહથી, તે નહી નાણુની વાત છે કૃ૦ ૧૬ / દર્શન પણ ફરસ્યાં ઘણાજી, ઉદરભરવાને કામ; પણ તુમ તત્વપ્રતીતણું, ન ધરૂં દર્શન નામ | કૃત્ર ૧૭ | સુવિહિતગુરૂબુદ્ધિ લેકને જી, હું વંદાવું રે આપ; આચરણા નહિ તેહવીજી, એ મેટે સંતાપ | કૃ૦ ૧૮ / મિથ્યાદેવ પ્રશંસીયાજી, કીધી તેહની રે સેવ; અહાઈજાના વયણનીજી, ન ટળી મુજને ટેવ કુર ૧૯ / કેરે શ્ચિત્ત ચૂનાપરેજી, ધર્મકથા મેં કીધ; આપ વિચી પરવચીયા, એકે કાજ ને સિદ્ધ ૨૦ || રાતે રમણ દેખીનેજી, જિમ અણનાથ રે સાં; ભાંડભવાયાની પરેજી, ધર્મ દેખાડું માંડ + કૃ૦ ારા # - ધ દાવાનલ પ્રબળથીજી, ઉગે ન સમતાવેલ; માન મહીધર આગળજી, ન ચળે ગુણદીવેલ . કૃરર માયાસાપણુ પાપણુજી, મનબિલ મુકે રે નહિ; કેમલગુણને તે ડસજી, ભવિલાસ અથાહ / કૃ૦ ર૩ ધર્મતણે દર્ભે જ, પૂર્ય અર્થ ને કામ; તેહથી ત્રણ ભવ હરિયાજી, બેધ હવે વળી વામ | કૃ૦ ર૪ વસપાત્રજનપુસ્તકેજી, તૃષ્ણ કીધ અનંત અંત ન આવે લેભનેજી, કહું કે વૃત્તાંત / કૃ૦ ૨૫ / કલ્પાકા વિચારણાજી, રાખી કાંઈ ન શંક; અષણીય પરિભેગથીજી, ર ચગતિ જિમ રકIકૃવાર ૧ અસત્યપ્રરૂપણ. ૨ હિંસા અને અલીક એટલે જુઠાવચન. ૩ બૌદ્ધાદિ મિથ્યાદર્શન. ૪ યથાસ્જદ કુમાર્ગે સ્વેચ્છાચારીપણે વર્તનાર કુચર ૫ પર્વત. કે અશુદ્ધ આહાર
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy