________________
(૧૬) અથ શ્રી અજિતવીર્યજિન સ્તવન, રિ૦]
રાગ–પ્રથમ ગોવાળતણે ભવેછ–એ દેશી. અજિતવીર્ય મુજ વીર્યની, કહુ કેતી કરતૂત; ત્રિવિધ ત્રિવિધ કરી ઉચરતાં, ભાગ્યાં વ્રત અદભૂત પ્રમ,
જિનેસર વિનતડી અવધાર I એ આંકણી II ઇંઢિયાર્થને કારણેજી, દાખ્યા આગમ બેલ ગુણિજન ભક્તિ ન સાંસહીજી, નિર્દય નિગુણનીટેલ જિગારા આપ આલેયણ આપને, કરતા અવરને શુદ્ધ વચકભાવે ઉપદિશ્યાજી, વાસી બહુ દુબુદ્ધિ છે. જિ. ૩ w "છઠ્ઠા ગુણઠાણતણુંછ, રાખ્યું દાખ્યું રે સંચ; પણ ન ગયો મનમાં થકીજી, બહુવિધ દંભપ્રપંચ / જિ૦ | ૪ | પણ એક તુમ પરતીતને, માટે છે આધાર; જ્ઞાનવિમલપ્રભુ માહરાજી, કીજે દાસ ઉદ્ધાર છે જિવ | ૫ )
1.
0
!
I!:*,
:
\BAI)
ઇ
:
જો
૧ છછું પ્રમત્તગુણઠાણું