________________
( ૧૮૧ ) તુમy' ઈલાસી થઇ સુવિલાસી અતિઘણી સા સુજ એહુ સામાશી મુદ્ગુણ પ્રકાશી શિરધણી સા૦ જસ સરસ્વતીમાતા ભુવનવિખ્યાતા મુરૂ સા વિજયાવતી તા અતિશયવતા જયકરૂ સા શખલાંછન સાહે વવિજયમાં વિચરતા સા જ્ઞાનવિમલ વિરાજે તેવાજે દીપતા સા
અથ શ્રીચ’દ્રાનનજિન સ્તવન [૧૨] દેશી રસીયાની.
॥ ૪॥
॥ ૧ ॥
ચાહુ કરીને ચાહું ચારી, શ્રીચંદ્રાનનદેવ તુમ્હારી; અહનિશે આતમભાવ વિમલ કરી, તુમપઢ સેવુજી જા મલીહારી. ॥ ચાહ ॥ ૧ ॥ પ્રભુ મુજ નયનચકારા ઉલ્લુસે, જોવા તુમ મુખચંદ્ર સાભાગી; તેહિજ દિન અમલે થઇ આવશે, પ્રણમીશ પદ અરવિંદ સાહિબજી.
॥ ચાહ૦ | ૨ |
રસના તુમ ગુણ ભણવા લાલચી, હય પવિત્ર તુમ ધ્યાન સલૂણા; પાવન કર્ણ થયા તુમ ગુણ સુણી, મન પણ છે એક તાન સલૂણા.
॥ ચાહેત || ૩ ||
ધાતકીખડે વિજયે વિચરતા, નૃપવાલ્મીક જસ તાત સૈાભાગી; વૃષલ’છન કાંચનવને સાહે, પદ્માવતી તુમ્હે માત સૈાભાગી.
॥ ચાહું ॥ ૪ ॥ જ્ઞાનવિમલ પ્રભુતા ગુણ પરિવા, લીલાવતીભરતાર જિસર; ચ’કળાનિર્મળ જસ જેના, પ્રસી ભુવન મઝાર સાભાગી.
॥ ચાહે ॥ ૫ ॥
અથ શ્રીચદ્રબાહુજિન સ્તવન. [૧૩] રાગ—મારા સાહિબ હૈ। શ્રીશીતલનાથ કે વિનતિ સુણા એક મારડી—એ દેશી.
ચાખે ચિત્ત હૈા છડી ચપલસ્વભાવકે ચાહું જિનરાજ, આણા શિરે હા ધારૂ નિશદીશ કે ધન વેળા મુજ આજની; ૧ માથે ધણી. ૨. બળદનું લાંછન