SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) અથ શ્રીવિશાલજિન સ્તવન. [૧] રાગ-રાય કહે રાણી પ્રત્યે–એ દેશી. વિનય કરીને વિદીયે અરિહંતાજી, સ્વામી વિશાલજિદ ભગવંતા; લાંછન મિસે સેવા કરે અરિ તેજે જિત્યો દિણંદ ભગવંતાજી ll૧ મુજ મનમધુકર મેહીઓ અરિ૦, તુમ પદકજમકરંદ ભગવ; તે અલગ થાયે નહિ અરિ૦, જિમ ગુણુ ગુણના વૃદ ભગ૭ રા. જે અનુભવસુખ તુમથકી અરિ૦, તે અવરથકી નહિ થાય ભગવ; સુપનમાંહિ પણ ભવે ભવે અરિ૦, અવર ન આવે દાય ભગo 3 તુમ સ્વરૂપ જાણ્યા પછી અરિ૦, જા સકલ વિભાવ ભગ; જેર નહિ મેહચારને અરિ૦, પ્રગટયો સહજભાવ ભગo ll નાગરાજભદ્રાતણે અરિ, નંદન વિમલાકત ભગવતાજી; વપ્રવિજયમાં વિચરતા અરિ૦, ડાનવિમલ ભગવંત ભગવ પા. અથ શ્રીવરિજિન સ્તવન. [૧૧] રાગથારે માથે પચરગ પાગ સેનેરી છગલે મારૂછ–એ દેશી. વજૂધરેજિન વદે દુરિત નિકદ ભવતણું સાહિબજી, પદ્યરથનપદ સુરતરૂકદ ગુણ ઘણા સાહિબજી; પ્રભુ નયણ નિહાળું પાપ પખાળું આપણા સારુ પ્રભુ મુખ મટકાળું સહજ સંહાળું નહિ મણ સાઠ ૧ : તુહિજ નિરાગી હું બહુરાગી તેમતણે સારુ 1 તુમશું લય લાગી શુભરૂચિ જાણી હિત ઘણે સાવ નિજ સેવક જાણે દિલમેં આણે અનતિ સાડ મિલી એ ટાણે હર્ષ ભરાણે કરૂં વિનતિ સાટ | ૨ | તમે સંશયભેદી ત્રિભુવનદી બહુપરે સાવ ભવિ હદયઉમેદી તુમય વંદી ભવતરે સારુ તુ ધર્મ સંન્યાસી બ્રહ્મ અભ્યાસી અહનિશ સાર " તમે સહજવિલાસી ત્રિજગપ્રકાશી સમરશે સાવ II II તમે છો અવિનાશી ભુવન ઉદાસી સુખકરૂ સાહ મુજ હૃદયનિવાસી ઘરે મ જાસી ભયહરૂ સાવ ૧ નતિનમસ્કાર.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy