________________
(૧૭) આજહે એહવું રે જાણીને સેવક ઉદ્ધરાજી; જે ગિરૂઆ ગુણવંત, તારવા તેહ અનંત, આજહે તેહમાં રે શું તારકબિરૂદપણું ધરેજી. ૨ નિષ્કારણ ઉપગાર, કરતાં જિમ જલધાર; આજો ન ગણે રે જિમ સમ વિસમધર (જલધર) વરસતાં; ન ગણે નિજધરભાવ, સહુને તારે નાવ, આજ દીસે રે રવિશશિ જિમ જગપરકાશતાજી. મ ૩ છે તુજ ગુણને લવલેશ, તેહમાં નહિ વિશેષ, આજહે તેહે રે નિજ ગુણથી ઉપકારી કહાજી; ત્રિભુવન અધિક તું દેવ, તારે એહિજ ટેવ, આજ પૂરવપુણ્યથી સાહિબ તુ મળે છે. આ ૪ w મેઘપતિ તુજ તાત, મંગલાવતી જસ માત, આજહ સેવે રે લંછનમિસે કુંજર જસ પછી વિજ્યાવતીને કત, નલિનાવતી વિચરત, આજહે જેહના રે ગુણ ભવિજન જ્ઞાન થકી વ. ૫
અથ શ્રીસુરપ્રભજિન સ્તવન. [૯]
દેશી નણદલના ગીતની. સુરપ્રભ જિન સાંભળે, નિજ બાળકની વાતહે સાહિબ, તુમ દરિસણથી માહરી, સુખીણ સાતે ધાતો સાહિબ શ્રીના ખીજમતમાં ખામી નથી, છે સાચી પરતીતો સાહિબ; ખેટ ખજાને પણ નથી, સેવક પણ સુવિનીત સાહિબ શ્રીગારા, ભાગ્યશા પણ અતિભલી, જાણું છું નિરધારહે સાહિબ, ધ્યાનભુવનમાં આવીયા, તે યે હવે વિચાર સાહિબ શ્રીવાડા કાલાદિક અવલંબના, જેશે જે ગુણદોષ હે સાહિબ ઈમ કરતાં તે નહિ બને, કિમ થાશે મનપેહે સાહિબ શ્રી રાજા તાતવિજ્ય વિજયાવતી, માતા લાંછન ચંદ હે સાહિબ; નંદસેનાપતિ વંદીએ, જ્ઞાનવિમલગુણ વદ છે સાહિબ શ્રીપા
૧ સુર્ય ને ચંદ્ર.
૨ હાથી.
૩ નંદસેનાનામની રજી.