________________
w૧૩ .
૧૪ |
(૧૬) જથી રગે અને રૂધિર, નિષ્ક્રમણ સર્વીશ. શુક્ર વીર્ય પરિસાટ જલ, કલેવર ગતજીવ સર્વ અશુચિનાં કણ જેહ, ચિદસમું અતીવ. તેરે સુરમાં વેર દેય, થીનર નર તિવી; થાવર વિગલ ને નારકી નપું, તિમ તિરિ તિન્ની. તુમ આણાવિણ ફરસીયાં, એહ ઠાણ અનંત; પુદગલપરાવર્તન કર્યો, પણ ના અંત. જ્ઞાનવિમલપ્રભુ શાસને, ભવભ્રમણ નિવારે; ધ્યાનારૂઢ ક્ષપકશ્રેણિ, આપોપું તારે. જ્ઞાનકિયા આધાર લઈ જિનમત અનુસરતે; વીરજિનેસર ધ્યાને, ભવ્ય જયવંતા વ.
૧૫ +
૧૭ |
પઅથ શ્રી મહાવીરજિન સ્તવન.
રાગ–મારૂણી ધન્યાશ્રી. ગિરિમાહે ગિરૂએ મેરગિરિ વડે રે–એ દેશી. કરૂણકપલતા શ્રી મહાવીરની રેત્રિભુવનમંડપમાંહે પસરી રે મીસરી રે પરે મીઠી અભયે કરી રે.
૧ સ્ત્રી પુરૂષ સંયોગે. ૨ ખાલ, ૩ મેલ. ૪ દેવતાના ૧૩ દંડકમાં. ૫ આ શ્રી મહાવીરસ્વામિનું સ્તવન શ્રીઆનંદઘનજીકૃતચૌવીશીમાંહેલું છે બાકીની હકીકત જાણવા માટે ૧૪૫ માં પૃષ્ટમાંની કુટનોટ જુઓ તથા શ્રીનાનવિમલસૂરિમહારાજ શ્રોઆનંદઘનજીકૃત ચૌવીશી (રબાઈની) પાછળ લખે છે, (લશ) ચૌવીશ જિનવર વિશ્વહિતકર, ગતિચૌવીશ નિવારતાં, ચૌવીશદેવનિકાયવંદિત (ચોવીશીમાં તારતા) સંપ્રતિકાળે વર્તતા; આનંદધન બાવીશીમાંહિ દેય સ્તવન પૂરણ ભણી, શ્રી જ્ઞાનવિમલજિણુંદ ગાતા, અક્ષયસંપદ અતિઘણી સંવન્નિધિરસસૌંદુ (૧૭૬૯) માસે ઉર્જે (કાતિ) સિત તથા; સપ્તમીનિશાનાથે ચ, લિખિતા રાજપને (રાજનગરે) પારા આ પ્રમાણે આનંદધનજીકૃત ચૌવીશીના ટબાર્થની પાછળ શ્રીજ્ઞાનવિમલસરિજીને. લખેલ લેખ છે.
૬ શ્રી મહાવીરસ્વામિની દુઃખટાળવારૂપ જે કરૂણારૂપ કલ્પલતા-કલ્પ વેલડી તે ત્રિભુવન (સ્વર્ગ-મર્ય—પાતાલ) માંડવીને વિષે પ્રસરી વિસ્તરી છે, તે કેવી છે? જેમ સાકરપ્રમુખમિરવ્યથી પણ અધિકમીઠી અભયદાનરસે કરીને છે. ૧