SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૫) અથ શ્રીદંડકવિચાગર્ભિત શ્રીમહાવીરજિન સ્તવન, રાગ વેલાઉલ. શ્રીજિનવરના પદ નમીએ, દંડક સુવિચાર; જિહુવિધ છ ફરસીયા, ગતિ ચાર મજાર. નારક સાતનું મિલીય એક(૧), દશ(૧૦) ભવણુ દેવા; પણ થાવર(૫) વિગલદિ તીન(૩), નરતિરી દુગ લેવા. રા તિષી(૧) વ્યંતર(૧)વૈમાનિક(૧), એ વીશ(ર૪) કહીએ; આતમ નિજગુણ હીન હવે, તે દંડક કહીએ, જે ૩ w નરતિથિી હેય નારકી, જાવે પણ એહમાં; તિરિ નર નિરઈ દેવ હેઈ, સુર જાયે પણમાં. . ૪ i ભ(૧) દગ(૨) વણ(૩) પર્યાપ્તા, ગર્ભજ તીરિ નર પણ૫); જાવે નર સવિ દંડકે, થાયે તેઉ વાઉ વિણ . ૫ તિરિને વળી (૨૪)સઘળા કહ્યા, હવે દશ(૧૦) પુઠવાદિક; થાવર(૫) વિગલ(૩) નેતિરિ(૧), નર(૧) દશને ગત્યાદિક પદા મહેમણે એહ હેય, તેઉ વાઉ વિણા નર; હવે એહના વળી કહું વિશેષ, પણ દંડક ચઉસુર. || ૭ તે ઇશાનલને કહ્યા, સહસારજા તિરિયા અને તેથી “સબ્યુઠ્ઠ જાવ, મછુઆ અવતરિયા. I ૮ અસનિ તિાર ભણવાણ, પુઠવી વળી પહેલા ભુજગોપરિ બીજીલગે, પંખી ત્રીજી હેલા. ૫ ૯ If ચોથીએ સિંહ ચઉપદા, પંચમીએ ઉરપરિ; છઠ્ઠીએ સી નરમચ્છતિરિ, સગપુઢવીએ વિવરી. ૧૦ અસ િનર ચાદ, ઠાણે ઉપન્નાં જેહ; અસંખ્યા, તિરિનર પવણ, અગ્નિ સુરનર નય એહ ૧૧ ૧ એમ દંડકમાંહિ વારંવાર ફેરા વારી સમાત ને વળી વિરતિ, ઈ ઉપગાર કરી જે. ૧ર વત પિત્ત ખેલ અને ઉચ્ચાર, મૂત્ર વીર્ય ને માંસ, ૧ પાંચ થાવર, ૨ દેવ. ૩ પાંચમાં. ૪ તેઉકાયવાયુકાયવિના ૨૨ દર જાય. ૫ સર્વાર્થસિદ્ધવિમાન ૬ ભુજપરિસર્પ, ૭ વમન,
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy