________________
(૧૫૭) રમીએ રે તાહરે ધ્યાન જિમ તરીકે ભવસાગરૂ રે, સેવીયે રે એહિજ દેવ જ્ઞાનયણને આગરૂ રે; કીજીયે રે નિર્મળકાય સમકિતદીપક થાપીયે રે, સીંચીયે રે તાહરે ધ્યાન તેલ સુગધી આપીયે રે. મેલીયે રે સમક્તિવત સામી સામિણી જે સખી રે, ગાઇયે રે પ્રભુગુણ જ્ઞાન શ્રીજિનવરને પારખી રે; જગમાં રે દીઠી ન કેઈ સૂરતી તાહરા સારિખી રે, તરીયા રે તે નરવાર જે વિલગ પ્રભુ પાલખી રે. . ૩ ! આપનેરે સેવક જાણું કરૂણકરીને તારજો રે, ધીઠડા રે વિષયષાય દુશમન દૂર નિવારજે રે સાંભળી રે મેં જગમાંહિ મેટી ટેક એ તાહરી રે, તુ કરે રે આપસમાન આશપુરે પ્રભુ માહરી રે. # ૪ . આજને રે દિવસ વિશેષ સફળ જન્મ થયે માહરે રે, આંગણે રે ઉઠડ મેહ દીઠે દરિસણ તાહરે રે, માંગીયે રે એક પસાય દીજે દિલ ભરી સેવના રે. ગાઈએ રે નવિમલેન ઈપરે ગુણગણુ જિનદેવના રે / ૫ છે
અથ શ્રીપંચાસર પાર્શ્વનાથજિન સ્તવન,
રાગ–લાલદે માત મહાર–એ દેશી. શ્રીપંચાસરપાસ, મહિમા મહિમનિવાસ, આજ પસથી રે પરિમલ જસ ચંદનની પરેજી. તે ૧૫ રવિથી અધિક પ્રકાશ, કાલક વિકાશ; આજહે કરતે રે નિજ જ્ઞાને લાયકભાવથીજી. || ૨ ૩ શાંતસુધારસ વૃષ્ટિ, મુદ્રા મનહર સૃષ્ટિ: આજહો એહવી રે નવિ દીસે બીજા દેવને છે. અતિશયવત મહત, ગુણ અનંત ભગવત; આજ દીઠ રે અતિમીઠું દરિસણુ તાહરૂંછ. રાનવિમલગુણ વૃદ્ધિ, તેથી દર્શનસિદ્ધિ આજ વાધે રે, સુખ સાધે સહજવિલાસથીજી.
૧ દયા કરીને.
૨ સૂર્યથી,