SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૬) તુહિ ગુણધામરામી, લડે અવર્ ન કાય રે ! સદ્દા૦ | ૫ | પરમપુરૂષ 'પુરૂર્હુત પ્રણમતા, પ્રમળ પુણ્યપ્રભાવને; જ્ઞાનવિમલ જિષ્ણુદેંસેવા, ભવજલે લહી નાવરે ॥ સદા ॥૬॥ અથ શ્રીશ’ખેશ્વરપાર્શ્વનાથજિન સ્તવન રિસણ ઘાજી ઘાજી ઘાજી ઘેાજી, સપ્તેશ્વર સાહિબ દરસણ ઘેજી, ત્રિભુવનના નાયક દરસણ ઘાજી, રહે છા તુમપટ્ટના પાયક. દિ જિમ પ્રગટે સમક્તિ ક્ષાયક ॥ ર૦ ॥ એ આંકણી II આશ કરી ઉમાદ્ય ધરીને, અલગાંથી અમે આવ્યા; મહેર ધરી જો દરસણ આપા, તા અમે સર્વસુખ પાયા. || εffo 11 2 11 એણ ચિત્તે શુભ વિધિરીતે, અવિચલ પ્રીતિ ધ્યાતા; ગતિ મતિ થિતિ છતી તુદ્ધિ તુદ્ધિ, ઇમ બહુવિધ ગુણજ્ઞાતા. || afro || 2 || લાચન લીલે અનુભવ શીલે, ખલક પલકમે તારી; તા એવડી શી ઢીલ કરો, આજે અમારી વારી ॥ દિર ॥ ૩ ॥ દરિસણથી દર્શન હુએ નિર્મળ, દર્શનગુણ પણ આવે; દર્શનમુદ્રા તેહીજ શુદ્ધિ, ત્રિકરણ તુમ ગુણ ગાવે ॥ દર ॥ ૪ ॥ જ્ઞાનવિમલલીલાએ જાણા, વાત અમારી સ્વામિ; તુમ આણા અનુસારે સાચું, એ પ્રતીત મેં પામી | દિ॰ ॥ ૫ ॥ અથ શ્રીપાર્શ્વનાથજિન સ્તવન. દેશી ગરબાની. પૂજો રે પાજિક જે પરમેસર પરગડા રે, વાંદો રે (વલી) વળીય વિશેષ સવિ દૈવનમાં જે વા રે; દીઠા રે આજ જિષ્ણુદ અન્ધસેનકુલચ'લા રે, મીઠડા રે જાસ દીદાર વામાન‰ન જગતિલા રે. 112 11 ૪ નાયકા ૧ ઇંદ્ર. ૨ અમે છીએ. ૩ સુધી ઈત્યપિ. મૈં તુમે છે! ચતુરસુજાણુ તુમે ચાલ્યા ગઢમગરે રે એ દેશી જાણવી.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy