SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન. રાગ–કત! તમાકુ પરિહર–એ દેશી. આજ મનમંદિર આવશે, પૂરશે મનની આશ; માં લાલા અરજ સુણશે દાસની, શ્રી ચિંતામણિપાસ. માંકલાલ આજOll સુગુણ સુજ્ઞાની સાહિબે, અવિચલ લીલવિલાસ. માંકાલાલ પૂરણ પ્રેમે પેખીયે, જેહને જગે જસ વાસ. માંડાલાલ આજવારા ચિંતામણિ ચિંતિત દીયે, તે પણ ભાગ્ય પ્રમાણ માંકલાલ પ્રભુતે અચિતિત ફલ દીયે, અતુલને અને પમ જાણ, માંકલાલ !! આજ પડા સફળ દિવસ આજ માહરે, સુક્ત અરથ જમવાર; માંકલાલ દુખ દુર્ગતિ દૂર ગયા, દીઠે તુમ દીદાર માં લાલ આજાજા શિવભવ હેતુ એક તાહરી, આણ અતુલ અમૂલ માંકલાલ આરાધન વિરાધના, આણીને અનુકૂળ માંકાલાલ આજાપા ધર્મ અધર્મ પણ એહ છે, સમકિત ને મિથ્યાત માંકલાલ આણા અનુબધે લહે, અનુભવકેરી વાત માંકાલાલ આજવાદા શ્રીઅશ્વસેનસુત સુદરૂ, વામામાત મલહાર માંજાલાલ જ્ઞાનવિમલગુણથી ઘણા, કરતા જગદુપકાર માંડાલાલ આજall અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન રાગ-આશાઉરી. પાસ જિનેસર તું મુજ સાહિબ, અવર ન ચિત્તમાં આવેરી; તુતિ તુહિ તુહિ તુહિ, અહનિશ દિલમાં ધ્યાવેરી | પાસ ilal અશ્વસેનાપતિને નંદન, નંદનવન તનુ ફરી; પુરિસાદાણુ તું પરમસર, તુમ એપમ કુણ આવેરી પાસગારા અગમ અગોચર અકલ સરૂપી, કહે કુણ કલના પાવેરી; પગી અગી ભેગી અાગી, નાથ અનાથ કહાવેરી પાસગારા અલખરૂપ મુજ ચિત્તમાં લિખીએ, અલગ પલક ન થાવેરી; ૧ મનવાંછિત. ૨ તમારી આસાની આરાધના મેક્ષની હેત છે અને વિરાધના તે સંસારહિત હેતુ છે. ૩ નંદનવનસરિખી લીલી કરાયા છે.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy